Matajina Garba | Matajina Garba Lyrics
માતાજીના ગુજરાતી ગરબા: Mataji na Juna Desi Prachin Gujarati Garba List with Lyrics. Mataji na Hinch Garba, Dhama Garba, Tran Taali Tidido Garba, Chalti Garba, Dakla Garba songs list with Gujarati and English Language.
The List of Mataji Gujarati Garba Songs
Navratri festival is very famous in India and also all over the world. Especially Gujaratis are famous in the world for playing and singing garba. In Navratri festival, different forms of Ma Durga Mataji are worshiped for 9 days by people. They people sing Garba song and play Raas Garba for 9 nights in Navratri.
માતાજીના જુના ગરબા । માતાજીના પ્રાચિન ગુજરાતી ગરબા
મિત્રો અહિ તમને માતાજીના પ્રાચીન, જુના, નવા દેસી ગુજરાતી ગરબાની યાદી આપેલ છે. તેમજ ગરબાના તાલ જેવા કે હિંચ ગરબા, ધામલ ગરબા, ત્રણ તાળી ગરબા, ટીટોડો ગરબા, ચલતી ગરબા અને ડાકલા ગરબા ગુજરાતી ગીત આપેલા છે. જે તે ગીત પર ટીક કરીને તમે ગરબા ગીતના શબ્દો કે લિરિક્સ વાચી શકો છો.