Dholida Dhol
Dhimo Dhimo Vagad Ma Lyrics
ઢોલીડા
ઢોલ ધીમો ધીમો વગાડ નાં ગુજરાતી
લિરિક્સ. Dholida Dhol Dhimo Vagad Na lyrics traditional. જુના
ગુજરાતી ગરબાના લિરિક્સ. Traditional Gujarati Garaba Lyrics and mp3.
ઢોલીડા ઢોલ ધીમો વગાડ મા Lyrics in Gujarati
ઢોલીડા ઢોલ
ધીમો ધીમો વગાડ નાં, ધીમો વગાડ નાં
રઢીયાળી
રાતડી નો , જોજે રંગ જાય નાં (૨)
ધ્રુજે
ના ધરતી તો રમઝટ કહેવાય નાં,
રમઝટ
કહેવાય નાં
રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં
પૂનમ ની
રાતડી ને આંખડી ઘેરાય નાં,
આંખડી
ઘેરાય નાં
રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય ના
ઢોલીડા
ઢોલ ધીમો ધીમો…..
હો...
ચકમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર
નૂપુર
ના નાદ સાથે તાળીયો ના તાલ
ગરબામાં
ઘૂમતા માં ને ( કોઇથી પહોચાય નાં ...૨)
રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા
ઢોલ ધીમો ધીમો…..
હો...
વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
મોગરાની
વેણી માં શોભે ગુલાબ
નીરખી
નીરખી ને મારું (મનડું ધરાય ના... ૨)
રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા
ઢોલ ધીમો ધીમો…..
હો...
સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
પ્રેમનું
આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી
ઓઢણી માં (રૂપ માનું માય નહી ...૨)
રઢીયાળી
રાતડી નો, જોજે રંગ જાય નાં
ઢોલીડા
ઢોલ ધીમો ધીમો….
Dholida Dhol Dhimo Vagad Na Garba Lyrics in English
Dholida dhol
dhimo vagaad ma,
Dhimo vagaad
ma
Radhiyaali
raatdi no joje rang jaay na
Dhruje na
dharati to ramjet kehavaay na,
Ramjet
kehavaay na
Radhiyaali
raatdi no joje rang jaay na
Poonam ni
raatadi ne aakhadi gheraay na
Aankhadi
gheraay na
Radhiyaali
raatdi no joje rang jaay na
Dholida dhol
dhimo vagaad na….
Ho
chamakanti chaal ane ghughari no ghamakaar
Nupur na
naad saathe taalio na taal
Garba ma
ghumata maa ne koi thi pahochaay na
Koi thi
pahochaay na
Radhiyaali
raatdi no joje rang jaay na
Dholida dhol
dhimo vagaad na….
Ho vaakadiya
vaal ane tiladi lalaat
Mogaraa ni
veni ma shobhe gulaab
Nirakhi
nirakhi ne maaru manadu dharaay na
Manadu
dharaay na
Radhiyaali
raatdi no joje rang jaay na
Dholida dhol
dhimo vagaad na….
Ho sole
shanagaar saji roop no ambaar bani
Pram nu
aanjan aanji aavi che maadi maari
Aachhi
aachhi odhani ma roop maanu maay na
Roop maanu
maay na
Radhiyaali
raatdi no joje rang jaay na
Dholida dhol
dhimo vagaad na….
Other Gujarati Hinch Garba Lyrics: