Maa Taro Garbo Zakamzol Lyrics

Ma Taro
Garbo Zakamzol Lyrics in Gujarati

માં
તારો ગરબો ઝાકમઝોળ ગુજરાતી લિરિક્સ,
Maa Taro Garbo Zakamzol Lyrics traditional. Nonstop
Traditional Gujarati Garba Lyrics in Gujarati and Free mp3 Online Site. 
 

image of prachin gujarati garba lyrics

માં
તારો ગરબો ઝાકમઝોળ Lyrics in Gujarati

(માં
તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની
પોળમાં રે લોલ)….2

(માં
તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ

પાવાગઢની
પોળમાં રે લોલ)…..2

માં
તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની
પોળમાં રે લોલ… 
 

હે
માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર

હે માડી
હે માડી

હે
માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર

માંડી
તારા પગલાંથી પાવન પગથાર

માં
તારે ગરબે ફૂલનો હિંડોળ મોંઘો અણમોલ

પાવાગઢની
પોળમાં રે લોલ

માં
તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની
પોળમાં રે લોલ…
 

હે
ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર

હે
ખમ્મા હે ખમ્મા

હે
ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર

માડી
તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર

માં
તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ

પાવાગઢની
પોળમાં રે લોલ

માં
તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ

પાવાગઢની
પોળમાં રે લોલ

માં
તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ

પાવાગઢની
પોળમાં રે લોલ…
 

Maa Taro
Garbo Jakamjol Lyrics in English

Ma taaro
garbo jaakamjol ghume gol gol

Pavagadh ni
pol ma re lol

Ma taari
odhani raati chol ude rang chhol

Pavagadh ni
pol ma re lol

Ma taaro
garbo jaakamjol ghume gol gol

Pavagadh ni
pol ma re lol… 
 

He maadi
garbe ghume saji sole shanagaar

He maadi he
maadi

He maadi
garbe ghume saji sole shanagaar

Maadi taara
paglaathi paawan pagthaar

Maa tare
garbe fulno hindol mongho anamol

Pavagadh ni
pol ma re lol

Ma taaro garbo
jaakamjol ghume gol gol

Pavagadh ni
pol ma re lol… 
 

He khamma
khamma ma taro jay jaykar

He khamma he
khamma

He khamma
khamma ma taro jay jaykar

Maadi taara
charnoma jaanajr janakaar

Maa taari
saiyar kare re killol lole mitha bol

Pavagadh ni
pol ma re lol

Ma taaro
garbo jaakamjol ghume gol gol

Pavagadh ni
pol ma re lol… 
 
Other Hinch Gujarati Garba Lyrics:

Leave a Comment