Aasmana Rang Ni Chundadi Garba Lyrics

Aasmana Rang
Ni Chundadi Re Lyrics in Gujarati

આસમાની
રંગની ચૂંદડી રે લિરિક્સ ગુજરાતીમા,
Aasamana Rang Ni Chundadi lyrics traditional. Super hits
Gujarati Prachin Garba
પ્રાચિન ગુજરાતી ગરબા Lyrics list pdf and
online website for mp3 garba. 
 

image of aasmana rang ni chundadi garba lyrics

આસમાની
રંગની ચૂંદડી રે Lyrics in Gujarati

આસમાની
રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,

માની ચૂંદડી
લહેરાય

ચૂંદડીમાં
ચમકે ચાંદલા રે, ચાંદલા રે,

માની
ચૂંદડી લહેરાય…
 

નવરંગે
રંગી ચૂંદડી રે, ચૂંદડી રે,

માની
ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં
ચમકે હીરલા રે, હીરલા રે,

માની
ચૂંદડી લહેરાય…
 

શોભે
મજાની ચૂંદડી રે, ચૂંદડી રે,

માની
ચૂંદડી લહેરાય

ચૂંદડીમાં
ચમકે મુખડું રે, મુખડું રે,

માની
ચૂંદડી લહેરાય… 
 

અંગે
દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે,

માની
ચૂંદડી લહેરાય

પહેરી
ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે,

માની
ચૂંદડી લહેરાય…
 

લહરે
પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે,

માની
ચૂંદડી લહેરાય

આસમાની
રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,

માની
ચૂંદડી લહેરાય…
 

Aasmana Rang
Ni Chundadi Re Lyrics in English

Aasmana rang ni chundadi re chundadi
re

Maani chundadi leharaay

Chundadi ma chamke chaandala re
chaandala re

Maani chundadi leharaay…
 

Navrang rang ni chundadi re chundadi
re

Maani chundadi leharaay

Chundadi ma chamke hirala re hirala
re

Maani chundadi leharaay…
 

Shobhe majaani chundadi re chundadi
re

Maani chundadi leharaay

Chundadi ma chamake mukhadu re
mukhadu re

Maani chundadi leharaay…
 

Ange dipe che chundadi re chundadi re

Maani chundadi leharaay

Pehari fare fer fudadi re fudadi re

Maani chundadi leharaay…
 

Kehare pavan ude chundadi re chundadi
re

Maani chundadi leharaay

Aasmana rang ni chundadi re chundadi

Maani chundadi leharaay…
 
Hits Gujarati Hinch Garba Lyrics:

Leave a Comment