Maa Shankhal Purna Chokma Lyrics in Gujarati | Navrarti Juna Garba
માં શંખલ તે પુર ના ચોકમાં ગુજરાતી લિરિક્સ: Ma Shankhal Purna Chokma is hinch gujarati navratri garba song while lyrics by traditional. This Gujrati Garba geet sing in navratri.
માં શંખલ તે પુર ના ચોકમાં Lyrics in Gujarati
માં શંખલ તે પુર ના ચોકમાં
દેવી અન્નપુર્ણા
એ માયે સોળે લીધો શણગાર રે
દેવી અન્નપુર્ણા...
એ માને કડલા કાંબીએ શોભતા
દેવી અન્નપુર્ણા
એ માને હાર એકાવન શોભતા
દેવી અન્નપુર્ણા...
એ મને હારલે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા
એ માને ભલે તે ટીલડી શોભતી રે
દેવી અન્નપુર્ણા...
Maa Sankhal Purna Chokma Lyrics in English
maa shankhal re puna chokma
devi annpurna
ye maaye sole lidho shangaar re
devi annpurna...
ye maane kadala kaambiye shobhatha
devi annpurna
ye maane haar ekaavan shobhta
devi annpurna...
ye maane haarle ratan jadel re
devi annpurna
ye maane bhaale te tiladi shobhti re
devi annpurna...
Mataji na Hinch Garba Lyrics
1. Zule Zule Che Gabbar Ni Maat
2. Madi Tara Mandiriyama
3. Mangal Divada Ni Mangal
Ma Sankhal Te Purna Chokma Mp3 Garba