Ma Tu Pavani Patrani Lyrics New Garba
માં તું પાવાની પટરાણી ગુજરાતી લિરિક્સ: Maa Tu Pavani Patrani song lyrics written by traditional. This is new garba geet sung by Alavira Mir, presented by Pooja Digital and musci composed by Yogesh Purabiya and Vivek Gajjar.
માં તું પાવાની પટરાણી Lyrics in Gujarati
હે પતાઈ રાજાએ મોલ ચડી જોયું
હે માને રમતા જોઈને મન મોહ્યું
લાગ્યો એને નેણલો જાલ્યો માનો છેડલો
ક્રોધે ભરાણા મહાકાળી
માં તું પાવાની પટરાણી
ભવાની માં કાળકા રે લોલ
માં તું પાવાની પટરાણી
ભવાની માં કાળકા રે લોલ..
માં તારે ડુંગરે ચડવું અતિ ઘણું દોહ્યલું રે લોલ
આવી રુડી આસોની નવ રાતું
પાવાગઢ જળહળે રે લોલ
હે માં તારા મંડપ ના દર્શન રે
અતિ ઘણા સોહલા રે લોલ
હે માં તારા મંડપ ના દર્શન રે
અતિ ઘણા સોહલા રે લોલ
માં તું પાવાની પટરાણી
ભવાની માં કાળકા રે લોલ..
માં તારે ડુંગરે ચડવું અતિ ઘણું દોહ્યલું રે લોલ ..