Chapti Bhari Chokha Lyrics | Gujarati Garba Lyrics
ચપટી ભરી ચોખા લિરિક્સ
ગુજરાતીમા, Chapti
Bhari Chokha Lyrics traditional. Prachin Gujarati Garba Lyrics with PDF file. Navratri Raas
Song lyrics.
ચપટી ભરી ચોખાને Lyrics in Gujarati
ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડો
શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
સામેની પોળેથી માળીડો આવે, ગજરાની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
સામેની પોળેથી સોનીડો આવે, ઝુમ્મરની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
સામેની પોળેથી કુંભારી આવે, ગરબાની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
સામેની પોળેથી સુથારી આવે, બાજોટની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
સામેની પોળેથી જોષીડો આવે, ચુંદડીની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે,
ચપટી ભરી ચોખા ને...
Chapti Bhari Chokha Garba Lyrics in English
Chapti bhari chokhani ne
ghino che divdo
Shrifal ni jod laine re, halo
halo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Saameni polthi maalido aave,
gajara ni jod line re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Saameni polthi sonido aave,
garba ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Saameni pol thi kumbhaari
aave garba ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Saameni polethi suthaari aave
baajot ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Saameni polethi joshido aave
chundadi ni jod laine re
Haalo haalo pavagadh jaiye re
Chapti bhari chokhani ne...
Gujarati Desi Mataja Garba
Lyrics: