Ma E Garbo
Koravyo Lyrics in Gujarati
માએ
ગરબો કોરાવ્યો લિરિક્સ ગુજરાતીમા, Maa
E Garbo Koravyo Garba Lyrics traditional. નવરાત્રિ
માતાજીના પ્રાચિન ગરબા lyrics list and pdf.
ગરબો કોરાવ્યો લિરિક્સ ગુજરાતીમા, Maa
E Garbo Koravyo Garba Lyrics traditional. નવરાત્રિ
માતાજીના પ્રાચિન ગરબા lyrics list and pdf.
માએ
ગરબો કોરાવ્યો Lyrics in Gujarati
માએ
ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ
રે શણગાર, મેલી દીવડા
કેરી હાર,
રે શણગાર, મેલી દીવડા
કેરી હાર,
માએ
ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
ગાગરની
લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં
ચંદ છે સાથે રૂપલે મઢી રાત
ચંદ છે સાથે રૂપલે મઢી રાત
જોગમાયાને
સંગ દરિયો નીતરે ઉમંગ
સંગ દરિયો નીતરે ઉમંગ
તમે
જોગનીયો સંગ
જોગનીયો સંગ
કે માએ પાથર્યો
પ્રકાશ ચૌદ લોકમાં રે
પ્રકાશ ચૌદ લોકમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
ચારે
જુગના ચૂડલા માનો સોળે કળાનો વાન
જુગના ચૂડલા માનો સોળે કળાનો વાન
અમ્બાના
અણસારા વીના હલે નહી પાન
અણસારા વીના હલે નહી પાન
માના
રૂપની નહી જોડ, એને અમવાના છે કોડ
રૂપની નહી જોડ, એને અમવાના છે કોડ
માની
ગરબા કેરી કોર
ગરબા કેરી કોર
કે માએ
ગરબો ચલાગ્યો ચાચર ચોકમા રે
ગરબો ચલાગ્યો ચાચર ચોકમા રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
Ma E Garbo
Koravyo Lyrics in English
Maaye garbo
koraavyo gagan gokh ma re
koraavyo gagan gokh ma re
Saji sole
shangaar, meli divada keri haar
shangaar, meli divada keri haar
Maae garbo
koraavyo gagan gokh ma re…
koraavyo gagan gokh ma re…
gaagar
ni lai maandavi maathe ghumati mori maat
ni lai maandavi maathe ghumati mori maat
chundaladima
chand chhe saathe rupale madhi raat
chand chhe saathe rupale madhi raat
jog
maaya ne sang dariyo nitare umang
maaya ne sang dariyo nitare umang
Tame
joganiyo sang
joganiyo sang
Ke maaye
paatharyo prakaash chaud lok ma re
paatharyo prakaash chaud lok ma re
Maaye Garbo
Koravyo gagan Gokh ma re…
Koravyo gagan Gokh ma re…
Chhare jug
na chudala maano sole kalaano vaan
na chudala maano sole kalaano vaan
Ambaa na
anasaara vina have nahi paan
anasaara vina have nahi paan
Maana roop
ni nahi jod, ene amavaanaa che kod
ni nahi jod, ene amavaanaa che kod
Maani garba
keri kor
keri kor
Ke maaye
garbo chagaavyo chaachar chok ma re
garbo chagaavyo chaachar chok ma re
Maaye Garbo
Koravyo gagan Gokh ma re…
Koravyo gagan Gokh ma re…
નવરાત્રિ
માતાજીના પ્રાચિન ગરબા
માતાજીના પ્રાચિન ગરબા