Pavama Pavo Vagyo Lyrics Garba - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, October 2, 2022

Pavama Pavo Vagyo Lyrics Garba

Pawa Ma Pavo Vagyo Lyrics in Gujarati | Desi Gujrati Garba

પાવામાં પાવો વાગ્યો લિરિક્સ ગુજરાતી: Pavama Pavo Vagyo is desi gujrati garba of mataji and lyrics by traditonal.
 
desi garba

પાવામાં પાવો વાગ્યો Lyrics in Gujarati

પાવામાં પાવો વાગ્યો હો મા
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો
હો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

આવી નોરતા ની નવ નવ રાતો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

ગરબો રમતો રમતો આવે હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

રંગતાળી રંગતાળી રંગતાળી હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો


Pawama Pavo Vagyo Lyrics in English

paava ma paavo vaagyo ho ma
kesariya garba no rang laagyo
ho rang lagyo rang lagyo rang lagyo
kesriya garba no rang laagyo...

aavi norata ni nav nav raato ma
kesariya garba no rang laagyo...

garabo ramato ramato aave ho maa
kesariya garba no rang laagyo...

rang taali rangtali rang taali ho ma
kesariya garba no rang laagyo...

માતાજીના દેસી ગરબા અને લિરિક્સ

1. Mari Ambaji Ma Tara
2. Garbo Gabbar Gokhthi
3. Aato Mara Majina Rath

Pawama Pavo Vagyo Mp3 Garba
Download File