Ma Sheri Valavi Lyrics Mataji Garba
માં શેરી વળાવી સજ કરૂ લિરિક્સ ગુજરાતીમાં: Maa Sheri Valavi Saj Karu Lyrics written by traditional and this is desi mataji garba song and sung in raas dandiya and navratri festival.શેરી વળાવી સજ કરૂ ઘેર આવો Lyrics in Gujarati
માં શેરી વળાવી સજ કરૂ ઘેર આવો નેઆંગણીયે ફુલડા વેરાવુ અંબા ઘેર આવોને
માં શેરી વળાવી સજ કરૂં
માં મોતી ના ચોક પુરાવુ અંબા ઘેર આવો ને
માં કંકુ ના સાથિયા પુરાવુ અંબા ઘેર આવોને
માં શેરી વળાવી સજ કરૂં
માં ટોડલે તોરણ બંધાવુ અંબા ઘેર આવો ને
માં ઘી ના દિપ પ્રગટાવુ અંબા ઘર આવો ને
માં શેરી વળાવી સજ કરૂ
Maa Sheri Valavi Lyrics in English
ma sheri valaavi saj karu gher aavo neaanganiye fulada veraavu gher aavo ne
maa seri valavi saj....
maa moti na chok puravu amba gher aavone
ma kanku na saathiya puravu gher avone
maa seri valavi saj....
maa todale toran bandhavu amba gher aavo
ma ghee na dip pragtavya amba gher aavone
maa seri valavi saj....