Ghammar Ghammar Ghumyo Re Lyrics in Gujarati | Juna Garba Lyrics
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો લિરિક્સ ગુજરાતી: Ghammar Ghammar Ghumyo Re Madi Taro is juna navratri garba geet and lyrics by traditional.
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે Lyrics in Gujarati
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
એ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…
Ghamar Ghamar Ghumyo Re Lyrics in English
ghamar ghamar ghumyo re
madi taaro sona garbo
ghamar ghamar ghumyo re
madi taaro sona garbo
he dhol na dhabkare re
madi taro sona garbo
he bansari na sure re
madi taro sona garbo
khanjari na zanake re
madi taro sona garbo
ghammar ghammar....
kiya malak thi aayo re
madi taro sona garbo
aarasur thi aayo re
madi taro sona garabo
kiya malak thi aayo re
madi taro sona garbo
aarasur thi aayo re
madi taro sona garabo
amba mathe ghumyo re
madi taro sona garabo
ghammar ghammar ghumyo re
maadi taro sona garabo
madi taro....
Prachin Garba Lyrics gujratima
1. Sonano Garbo Rupano Garbo
2. Lali Lali Pay Laagu
3. Pavama Pavo Vagyo
Ghammar Ghammar Ghumyo Re Mp3 Garba