About

Contact

Privacy

Disclaimer

Site Map

Maa Tu Pava Ni Patrani Lyrics

Maa Tu Pawani Patrani Lyrics in Gujarati | Mataji Garba

મા તું પાવાની પટરાણી ગુજરાતી લિરિક્સ: Ma Tu Pavani Patrani is old mataji garba song. This gujarati garba geet has sung in Navratri while lyrics by traditional.
 

image of navratri garba song ma tu pawani patrani

મા તું પાવાની પટરાણી Lyrics in Gujarati

મા તું પાવાની પટરાણી ભવાનીમા
કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું
દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં
અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે
પૈદા થયો રે લોલ

મા તારે કાંડે કંડલા જોડ રે
ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે
ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે
પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ,
કંઠે હાર શોભતા રે લોલ

મા તારી ટીલડી તોઅલ લાખ રે
સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે
શોભા બહુ બની રે લોલ


Ma Tu Pawani Patrani Lyrics in English

maa tu paavani patrani bhavani maa,
kalka re lol
maa taare dungariye chadhavu te
ati ghanu doyalu re lol

maa taara mandap na darshan re karva,
ati doyala re lol
maa taare gaam garbe gunje farte,
paida thayo re lol

maa taare kaande kadla jod re,
jhanjhari jagmage re lol
maa taare anguth vinchiya paan re,
ghughari ranjame re lol

maa taare dase aangaliye vedh re,
pahoncha parvale re lol
he maa taare shravan jabuke dhaal,
kanthe haar shobhta re lol

ma taari tiladi toal laakh re,
sethe shobhato re lol
maa taare naake natheshwar unchi ke
shobha bahu bani re lol

Mataji Desi Gujrati Garba Lyrics

1. Khamma Mari Pawavali Ma
2. Tame Garbe Amva Aavo
3. Rude Garbe Rame Che


Ma Tu Pavani Patrani Mp3 Garba
Download File