Kidi Bichari Garba Lyrics

Kidi Bichari Kildi Re Lyrics Gujarati 

કીડી
બિચારી ગરબા
લિરિક્સ ગુજરાતી,
Kidi Bichari Kidli Ne Lyrics by Bhoja Bhagat. Kidi Bichari Gujarati bhajan
also sung in Navratri Garba. This song also known as Halo Ne Kidibai Ni Jaan
Ma Lyrics
 

image of old hinch gujarati garba lyrics

કીડી
બિચારી કીડલીને Lyrics in Gujarati

કીડી
બિચારી કીડલીને કીડીના લગનીયા લેવાય

પંખી
પારેવડાને નોતર્યા..

હે કીડી
ને આપ્યા સન્માન

હાલો ને
કીડીબાઇની જાનમાં…
 

મોરલે
બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક

ભુંડે
રે ગાયાં રૂડાં ગીતડાં..

હે પોપટ
પિરસે પકવાન,

હાલો ને
કીડીબાઇની જાનમાં…
 

મકોડાને
મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ

મંકોડો
કેડે થી પાતળો..

હે ગોળ
ઉપડ્યો ન જાય

હાલો ને
કીડીબાઇની જાનમાં…
 

મીનીબાઇને
મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ

હામા
મળ્યા બે કૂતરા..

હે
બિલાડીના કરડ્યા બે કાન

હાલો ને
કીડીબાઇની જાનમાં…
 

ઘોડે રે
બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર

ઉંટે રે
બાંધ્યા ગળે ઢોલકા..

હે
ગધેડો ફુંકે હરણાઇ

હાલો ને
કીડીબાઇની જાનમાં….
 

ઉંદરમામા
હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ

દેડકો
બેઠો ડગમગે..

હે મને
કપડાં પેહરાવ

જાવું
છે કીડીબાઇની જાનમાં….
 

વાંસડે
ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ

આજતો
જાનને લુટવી..

હે લેવા
સર્વેના પ્રાણ

હાલો ને
કીડીબાઇની જાનમાં….
 

કઇ
કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર

ભોજા
ભગતની વિનતી..

હે સમજો
ચતુર સુજાણ

હાલો ને
કીડીબાઇની જાનમાં….
 

કીડી
બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય

પંખી
પારેવડા ને નોતર્યા..

હે કીડી
ને આપ્યા સન્માન

હાલો ને
કીડીબાઇની જાનમાં…
 

Kidi Bichari
Garba Lyrics in English

Kidi bichari kidli ne kidina laganiya levaay

Pankhi paarevada ne notarya

He kidi ne aapaya samnaan

Halo ne kidi baai ne jaan ma…
 

Morale baandho
rudo maandavo,

Khajuro
pirase khaarek

Bhunde re
gaaya rooda gitadaa

He popat
pirase pakavaan

Halo ne
kidibai ni jaan ma…
 

Makoda ne
moklo maalave re,

Leva
maandaviyo gol

Mankodo kede
thi paatalo

He gol
upadyo naa jay

Halo ne
kidibai ni jaan ma…
 

Minibai ne
mokalya gaam ma re

Eva notarva
gaam

Haama malyaa
be kutara

He bilaadi
na karadyaa be kaan

Halo ne
kidibai ni jaan ma…
 

Ghode re
baandhya page ghughra re,

Kaakide
baanghi che kataar

Unte re
baanghya gale dholka

He gadhedo
fukne sharanaai

Halo ne
kidibai ni jaan ma…
 

Undar maama
haalya re rihaamane ne,

Betha
dariyaa ne pet

Dedako betho
dagmage

He mane
kapada peharaav

Jaavu chhe
kidi baai ni jaan ma…
 

Vaasde
chadyo ek vaandaro re,

Juye jaan ni
vaat

Aaj to jaan
ne lutavi

He levaa
sarve naa praan

Halo ne
kidibai ni jaan ma…
 

Kai kidi ni
koni jaan che

Santo karajo
vichaar

Bhoja bhagat
ni vanati

He samajo
chatur sujaan

Halo ne
kidibai ni jaan ma…
 

Kidi bichari kidli ne kidina laganiya levaay

Pankhi paarevada ne notarya

He kidi ne aapaya samnaan

Halo ne kidi baai ne jaan ma
 
Other Gujarati Hinch Garba Lyrics: