Pili Matukdi Laviya Lyrics Mataji Garba
પીળી મટુકડી લાવીયાને ગુજરાતી લિરિક્સ: Pili Matukdi Laviya Ne is old garba song and lyrics is written by traditional. Pili Matuki Laviya song has sung in navratri festival all over the world.પીળી મટુડી લાવીયાને Lyrics in Gujarati
પીળી મટુડી લાવીયા ને કઈબાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં
પીળી મટુકડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો વાઘ દીપડો રે માં,
તારા વાઘને પાછોવાળ રે માં,
તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં
પીળી મટુડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં