Kash Aapde Malya Na Hot Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, March 4, 2025

Kash Aapde Malya Na Hot Lyrics in Gujarati

Kash Aapde Malya Na Hot Song Lyrics Kajal Maheriya

કાશ આપડે મળ્યા ના હોત લિરિક્સ Kash Aapde Malya Na Hot Lyrics song is written by Rajan Rayka,Dhaval Motan and sung by Kajal Maheriya. Kash Aapde Malya Na Hot is kajal maheriya new bewafa song 2025 and composed by Jitu Prajapati.  

kash aapde malya na hoy lyrics song
 

કાશ આપડે મળ્યા ના હોત લિરિક્સ ગુજરાતીમાં

દિલ તૂટયું ના હૉટ આંખો રોઈ ના હોત
દિલ તૂટયું ના હૉટ આંખો રોઈ ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત
સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
સપના જોયા ના હોત તમને ખોયા ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત
દિલ તૂટ્યાનું દુઃખ મને કોઈ પૂછો
દિલ તૂટ્યાનું દુઃખ મને કોઈ પૂછો
મારી વાતો સાંભળીને તમે રોઈ જાશો
હો દિલ તૂટ્યું ના હોત આંખ રૂઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખ રૂઈ ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત..  

દિલને દિમાગ ઉપર હતા રે સવાયા
કઈ દેને આવી ખોટી ચમ લગાડી માયા
હો જૂઠા તારા પ્રેમમાં દિલથી ગવાયા
તારા કારણીએ રોવાના ગાળા આયા
હો દિલના થઈ ગયા કટકે કટકા
દિલના થઈ ગયા કટકે કટકા
એવા માર્યા તમે જોને ઝટકા
હો દિલ તૂટ્યું ના હોત આંખો રૂઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રૂઈ ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત..  

હો વાગેલા ઘા ઉપર મીઠું ના ભવરાવો
હો ભૂલવા માગુ છું બધુ યાદ ના કરાવો
હો પ્રેમ રે કર્યાનો મને થાય છે પછતાવો
અમે મરી જાશું અમને કોક તો બચાવો
હો અરમાનો દિલમાં દફનાવી દીધા
અરમાનો દિલમાં અપનાવી દીધા
સમયને સંજોગ અમે અપનાવી દીધા
ચિંતાની કોઈ વાત નથી તમે માં બનવાના
હો દિલ તૂટ્યું ના હોત આંખો રૂઈ ના હોત
દિલ તૂટ્યું ના હોત આંખો રૂઈ ના હોત
કાશ આપણે મળ્યા જ ના હોત..  

કાજલ મહેરીયાના નવા બેવફા ગીત લિરિક્સ