Have Tane Maline Shu Karisu Song Lyrics Kajal Maheriya
હવે માળીને શું કરીશું લિરિક્સ Have Tane Mali Ne Shu Karisu Lyrics is writtren by Harjeet Panesar and sung by Kajal Maheriya. Have Mali Ne is new trending gujrati song 2025 of kajal maheriya, music composed by Ravi-Rahul, video released by Saregama Gujarati.
| હવે માળીને શું કરીશું લિરિક્સ ગુજરાતીમાં |
હો ભરી ગયા ઝેર જિંદગીમાં
હો હવે કોના પારખા કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગીમાં હ
વે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હો તને મળીને શું કરીશું
હો રહીશું એકલા કા તો મોતને મળીશું
રહીશું એકલા કાતો મોતને મરીશું
તને મળીને શું કરીશું હો
મરી ગયા ઝેર જિંદગીમાં
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું
હો તને મેં પ્રેમ કર્યો પહેલી ભૂલ મારી
બીજી ભૂલ કરી તને જિંદગી બનાવી
હો હસતા ચહેરાને ગાયો તું રોવડાવી
મારી આ જિંદગીને કેવી રખડાવી
હો મરી સૌ કોઈ તને યાદ ન કરે કરીશું
મરી જાવ તોય તને યાદ ના કરીશું
હવે મળીને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગીમાં
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું
હો મારા પર વીતી જે ના કદી ભૂલીશું
મળેલા જખમોને અમે ભરી લઈશું
હો રડી રડીને જેને કાઢી છે રાતો
નહીં રે ભૂલું તારી જૂઠી એ વાતો
યમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
યમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
તને મળીને શું કરીશું
હો ભરી ગયા શેર જિંદગીમાં
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું