Tu Pyaro Lage Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Thursday, February 27, 2025

Tu Pyaro Lage Lyrics in Gujarati

Tu Pyaro Lage Lyrics Song Kajal Maheriya

તુ પ્યારો લાગે લિરિક્સ Tu Pyaro Lage Lyrics is penned by Ketan Barot and Performed by Kajal Maheriya. Tu Pyaro Lage is latest Gujarati Love Song 2025 of Kajal Maheriya, composed by Ravi and Rahul. 

Tu Pyaro Lage Lyrics Song Kajal Maheriya

 | તુ પ્યારો લાગે લિરિક્સ ગુજરાતીમાં |

તુ વાલો લાગે તુ પ્યારો લાગે
તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
તારા રે માટે તારી રે સાથે
સહમત છુ હુ તો બધી તારી વાતે                 
તારા માટે હુ ભુલી જવ દુનિયા
જોવે ના ધન દોલત કે રુપિયા
તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે....
                 
તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન મા
વાત કરવા ઇયરફોન રાખુ કોન મા
રાખુ સુ હુ તો બસ તને એક ધ્યોન મા
તને ના જોવુ તો મગજ ના રે મારુ કોમ મા
જોવુ તારો ફોટો હુ તો ઉંઘતા ને જાગતા
હાચા રે દિલથી તને અમે બવ ચાહતા
તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે...
                          
કમી રે નથી કોઇ મારા રે જીવન મા
તારા લીધે હુ તો રવ છુ કાયમ ખુશ મા
જ્યાં જોવુ ત્યાં બસ તુ ને તુ દેખાય સે
આખો દિવસ તારા વિચારો મા જાય સે            
સમાણો તુ મારા રોમે રે રોમ મા         
બની દિવાની બસ એક તારા નોમ મા
તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે....