Mane Pan Koi Tari Garaj Song Lyrics Kajal Maheriya
મને પણ કોઈ તરી ગરજ નથી લિરિક્સ Mane Pan Koi Tari Garaj Nathi Lyrics is written by Harjeet Paesar and sung by Kajal Maheriya. Mane Pan Koi Tari is latest bewafa gujarati song 2025 of Kajal Maheriya. Music is given by Ravi-Rahul and presented by Saregama Gujarati.
| મને પણ કોઈ તરી ગરજ નથી લિરિક્સ ગુજરાતીમાં |
તને જો કોઈ મારી પડી રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને મળવાનો સમય મળતો રે નથી
મને મળવાનો સમય મળતો પડતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો હવે તું મુજને ઓળખતો નથી
ભલે તું મુજને ઓળખતો નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને મળવાનો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મતલબના પ્રેમને હું સમજી ના શકી
પાપ તારા પેટનું હું જાણી ના શકી
તને મારા પ્રેમની પરવા જો નથી
મને પણ કોઈ ફરક પડતો રે નથી
દિલની વેદના તું જાણતો નથી
હો દિલની વેદના તું જાણતો નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
મને મળવાનો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને પણ કોઈ તારી ગરજે નથી
મારા ભરોસાને તોડી તું ગયો મારી
લાગણીને તું સમજી ના શક્યો
હો તારા ખોટા પ્રેમમાં હું ભલે રે ભરમાણી
તારી પણ પૂરી થઈ જશે રે કહાની
હો ભલે મારા પ્રેમને સમજતો નથી
હો ભલે મારા પ્રેમને સમજતો નથી
તને જો કોઈ મારી પડી રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
હો તને જો કોઈ મારી પડી રે નથી
મને મળવાનો સમય મળતો રે નથી
મને પણ કોઈ તારી ગરજ રે નથી
મને પણ કોઈ તારી ગરજે નથી