Prem Na Bandhan Song Lyrics Kishan Rawal
પ્રેમ ના બંધન લિરિક્સ Prem Na Bandhan Lyrics song sung by Kishan Raval and music is composed by Shashi Kapadiya. Premna Bandhan is new gujarati trending song of kishan raval and written by bharat ravat and devraj adroj.
| પ્રેમ ના બંધન લિરિક્સ ગુજરાતીમાં |
ઓ તમને બંધાવા છે પ્રેમ ના બંધન મા
ઓ તમને બંધાવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખીયા મેં આંખો ના દર્પણ મા
તમને રાખીયા મેં આંખો ના દર્પણ મા
રહો છો તમે દિલની ધડકનમા
ઓ તમે રહેજો દિલની ધડકનમા
ઓ મન રહે પલ પલ એના વિચારોમા
માગે દિલ મારુ રહેવા એની બાહોમા
રહો છોતમે દિલ ની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા
ઓ મળવાની મન થનગનાટ કરે છે
તમને જોઇ દિલ ના બાગ ખીલે છે
ઓ મારા આ નેણે તારા નેણ મળે છે
લાગે જ્યાને નદીઓ દરિયા ને મળે છે
હું ખોવાયો છું પ્રેમ ના ખયાલો મા
ફૂલ બિચાવું જાન તારી રાહો મા
રહો છોતમે દિલ ની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા
ઓ સૂના મારા દિલ ના ચમન ખીલી ગયા
વાટ જેની જોતા સામે મળી ગયા
આબસ એને જોઈ ને જોતા રહી ગયા
રહિયા હોઠ બંધ આંખે કહી ગયા
ઓ તમને રાની કરી રાખું દિલ ની ડેલી મા
ઓ જાન રાખશું હાથની હથેળી મા
રહો છોતમે દિલની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા
ઓ તમને બંધાવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખીયા મેં આંખો ના દર્પણ મા
તમને રાખીયા મેં આંખો ના દર્પણ મા
રહો છો તમે દિલની ધડકનમા
ઓ તમે રહેજો દિલની ધડકનમા
ઓ મન રહે પલ પલ એના વિચારોમા
માગે દિલ મારુ રહેવા એની બાહોમા
રહો છોતમે દિલ ની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા
ઓ મળવાની મન થનગનાટ કરે છે
તમને જોઇ દિલ ના બાગ ખીલે છે
ઓ મારા આ નેણે તારા નેણ મળે છે
લાગે જ્યાને નદીઓ દરિયા ને મળે છે
હું ખોવાયો છું પ્રેમ ના ખયાલો મા
ફૂલ બિચાવું જાન તારી રાહો મા
રહો છોતમે દિલ ની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા
ઓ સૂના મારા દિલ ના ચમન ખીલી ગયા
વાટ જેની જોતા સામે મળી ગયા
આબસ એને જોઈ ને જોતા રહી ગયા
રહિયા હોઠ બંધ આંખે કહી ગયા
ઓ તમને રાની કરી રાખું દિલ ની ડેલી મા
ઓ જાન રાખશું હાથની હથેળી મા
રહો છોતમે દિલની ધડકન મા
ઓ તમે રહેજો આ દિલની ધડકન મા