Jug Jug Jivo Mara Wala Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, February 25, 2025

Jug Jug Jivo Mara Wala Lyrics in Gujarati

Jug Jug Jivo Lyrics Vijay Suvada New Gujarati Song

જુગ જુગ જીવો લિરિક્સ Jug Jug Jivo Lyrics sung by Vijay Suvada and Penned by Rajan Rayka, Dhaval Motan. Jug Jug Jivo Mara Wala is vijay suvada new trending song 2025, composed by Jitu Prajapati.

Jug Jug Jivo Mara Wala Lyrics in Gujarati


| જુગ જુગ જીવો લિરિક્સ ગુજરાતીમાં |  

હો એવી શુભકામના એવી શુભકામના
વધે તમારી નામના વધે તમારી નામના
હો એવી શુભકામના વધે તમારી નામના
એવી શુભકામના વધે તમારી નામના
હાચવે તારો રામ જુગ જુગ જીવો મારા વાલા

હો માંગ્યા કરતા વધારે ખુશીઓ લઈ પધારે
માંગ્યા કરતા વધારે ખુશીઓ લઈ પધારે
હસતા રાખે મારો રામ જુગ જુગ જીવો મારા વાલા
હો ભગવાન સૌનું ભલું કરે
શુભ શરૂઆત તમારાથી કરે
ભગવાન સૌનું ભલું કરે
શુભ શરૂઆત તમારાથી કરે
હો એવી શુભકામના વધે તમારી નામ
એવી શુભકામના વધે તમારી નામ
હાચવે મારો હે જુગ જુગ જીવો મારા વાલા

હો તમારા ચહેરા પર એવું રે નૂર છે
એની ચર્ચા તો થાય દૂર દૂર છે
હો હેતનો હીરો મારો તું કોહીનૂર છે
આખા મલકમાં મારો ચાંદ મશહૂર છે
હો તમારી સ્માઈલ ને નજર ના લાગે
દિલ વારે વારે દુઆ એ જ માંગે
તમારી સ્માઈલ ને નજર ના લાગે
દિલ વારે વારે દુઆ એ જ માંગે
હો એવી શુભકામના વધે તમારી નામના
એવી શુભકામનાવધે તમારી નામના
હાચવે મારો હે જુગ જુગ જીવો મારા વાલા

હો અમારી ઉંમર તમને લાગી જાય
તમારા દુખ બધા અમને મળી જાય
હો તમે માનો એ મન્નત પૂરી થઈ જાય
તને ખુશ જોઈ દિલ રાજી રાજી થઈ જાય
હો હો ચેહરા પર કદી દેખાય ના ઉમર
આંખે ચશ્માના આવે ના નંબર
ચેહરા પર કદી દેખાય ના ઉમર
આંખે ચશ્માના આવે ના નંબર
હો એવી શુભકામના વધે તમારી નામ
એવી શુભકામના વધે તમારી નામ
હાચવે મારો હે જુગ જુગ જીવો મારા વાલા 

નવા ટ્રેન્ડિંગ લખેલા ગુજરાતી ગીત