Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 24, 2025

Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati

Hajaro Hathida Veera Tari Jaan Ma Lyrics | Veero Maro Bal Kuvaro Lyrics

હજારો હાથીડા વીરા તારી જાનમાં લિરિક્સ | મારો વીરો વાળ કુંવારી લિરિક્સ Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics song sung by Bhavesh Ahir and written by Pratik Ahir. Maro Veero Bal Kuvaro is trending gujarati song 2025 presented by Bhavesh Ahir and composed by Ravi Rahul.  
 
Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati

| હજારો હાથીડા વીરા તારી જાનમાં લિરિક્સ ગુજરાતીમાં |


હે મારો વીરો બાળક કુંવારો
લગન કાજે એ રિહાણો
એને પરણવાનો શોખ એને બાજોઠે બેસાડો
હે મારા વીરના ઊંચા શોખ
વીર ઘોડીના છે કોડ
મારા વીરના ઊંચા શોખ
વીર ઘોડીના છે કોડ
એવી નોથડીયું ઘડાવો
એની લાડી વહુને લાવો
એવી નોથડીયું ઘડાવો
એની લાડી વહુને લાવો
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હજારો હાથીડા વીરા તારી જાનમાં
હે 92 લાખ ઘોડલીયાની અમસાણું રે
આવી સુંદર શેર નગરીનો કુંવર
હાલ્યો પરણવા
સુંદર શેર નગરીનો કુંવર
હાલ્યો પરણવા રે હે

મામાને મામી રે વીરા તારી જાનમાં
મામાને માની રે વીરા તારી જાનમાં
હે માસીનો હરખના હમાઈ રે
આવા મામાનો ભાણેજ
હાલ્યો જોને પરણવા રે
હજારો હાથીડા વીરા તારી જાનમાં

હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
હે નખરાળી છે લાડી વીરની રૂડીને રૂપાળી
એક સરવરિયાની પાળે બેઠા
લાડકડાના રાણી
એના પાલવડાની કોર
એમાં ટાઈકા ઝીણા મોર
એના પાલવડાની કોર
એમાં ટાઈકા ઝીણા મોર
એવી લાડી વહુ ને કાજે
વીરા કડલા રે લાવો
એવી લાડી વહુ ને કાજે
વીરા કડલા રે લાવો હે
હજારો હાથીડા વીરા તારી જાનમાં