Gojaran Song Lyrics Pankaj Mistry
ગોજારણ લિરિક્સ Gojaran Lyrics song sung by Pankaj Mistry and music composed by Jacki Gajjar. Gujaran Song is Pankaj Mistry new gujarati song and writtrn by Naresh Thakor Vayad and Pankaj Mistry, Presented by Sargam Music Studio.
| ગોજારણ લિરિક્સ ગુજરાતીમાં |
હો કરમ ના અમે કાચા પડયા,
વેરણ વિધાતા વિફરી
હો કરમ ના અમે કાચા પડયા,
વેરણ વિધાતા વિફરી હો હો
ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી
હો મન થી તને મોનીતી મારી,
તુ દગાળી નેકળી હો હો
ગોઝારણ તુ તો,
વાયદા વચન, વાતો વિહરી
હો તુ કેતી એટલા અમે,
ડગલા ભરતતા
એક એક ફરમાઈશ તારી,
પુરી કરતાતા
હો આંધળો વિશ્વાસ કરીયો તારા પર,
તોય તુ ગઈ છેતરી એ હો હો
ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી
હા હા ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી...
નોને થી લઈ ને મોટા થયા,
પ્રિત ની બાંધી ગાંઠડી
અરે સોગન ખઈ ને, બાંધેલી પ્રિતની,
ભુલી ગઈ રે બધી વાતડી
હો નથી રહી કઈ જીંદગી માં,
જીવવાની મજા
તે વતાવી હદ આપી,
જુદાઈ ની સજા
હો સમય જોઈ ને સાથ છોડ્યો,
ભૂલ તારી મેં શુ કરી હો હો
ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી
હે હે ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી...
અરે ચાંદ જોઈને, એક બીજા ની,
નજરો આપણે મળાવતા
અરે દુરી હતી, મનાવા માટે,
અમે તને હાવ સાવકા
હો જોડે રેવાનુ કઈ ને,
મને કર્યો તે પરભરો
મરવા શિવાય કઈ નથી,
મારી પાસે આરો
હે આવુ બધુ કરતા પેલા,
તુ ભગવાન થી પણ ના ડરી હો હો
ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો,
વાયદા વચન વાતો વિહરી...
Gojaran Song Lyrics in English
Ho Karam Na Ame Kacha Padya Veran Vidhata Vifari
Ho Karam Na Ame Kacha Padya Veran Vidhata Vifari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Maan Thi Moniti Mari Tu Dagali Nekali Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Tu Keti Aetala Ame Dagala Bhartata
Ek Ek Farmaish Tari Pri Kartata
Ho Aandhlo Vishvas Karyo Tara ParToy Tu Gai Chhetari Ae Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari
None Thi Lai Ne Mota Thaya Preet Ni Bandhi Ganthadi
Are Sogaan Khai Ne Bandheli Preetni Bhuli Gai Re Badhi Vatadi
Ho Nathi Rahi Kai Jindagi Ma Jivavani Maja
Te Batavi Had Aapi Judai Ni Saja
Ho Samay Joi Ne Sath Chhodyo Bhul Tari Me Shu Kari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
He He Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Are Chnad Joine Ek Bijani Najaro Aapne Malavata
Are Duri Hati Manava Mage Ame Tane Hav Savka
Ho Jode Revanu Kai Ne Mane Karyo Te Parbharo
Marva Shivay Kai Nathi Mari Pase Aaro
He Aavu Badhu Karata Pela Tu Bhagvan Thi Pan Na Dari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari