Ajab Prem Ni Gajab Kahani Song Lyrics Mahesh Vanzara Hansha Bharwad
અજબ પ્રેમની ગજબ કહાની લિરિક્સ Ajab Prem Ni Gajab Kahani Lyrics song sung by Mahesh Vanzara and Hansh Bharwad, music is given by Shashi Kapadiya. Ajab Prem Ni Gajab Kahani si new trending gujrati song of Mahesh Vanzara and Hansha Bharwad, writrn by Kandhal Odedara.
હે આપણાં નાનપણની વાતો તું ભૂલી કે તને યાદ
કેવો હતો વાલી આપણા બંનેનો સંગાત
દિલથી દિલના સબંધો એ હતા ઘણા ખાસ
ઘડીએ દૂર ન થાતા એવો હતો રે સંગા
એ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
કહું છું જુબાની
આ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુવાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હા તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હો જૂઠવીને તું લઈ લેતી મારા રમકડા
યાદ આવે મને આપણા મીઠા ઝગડા
રમતા ભમતા સાથે ખાતા પીતા ભેળા
દુખનો નતો સાયો હતી સુખની વેળા
એ જબરો જમાનો હતી દુનિયા
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે સુરજ પર પ્રેમ એની ગજબ કહાની
હો મોજ મસ્તી કરતા ને વરસાદમાં રમતા
હાથોમાં હાથ જાલી ગામ આખું ફરતા
અરે રે પકડી પતંગીયા ખોબામાં ભરતા
નાની નાની વાતે આપણે લડતા ઝગડતા
હો તું જીતી જાય એટલે હું જાતી હારી
એ હારમાં એ જીત નક્કી હતી મારી
અરે જ્યારે તું તો હામું જોતી એકદારી
તારા ઉપર જીવો મારો જાતો વારી
હો ખુશીઓ હતી સાચી ભલે ઉમર હતી નાની
અજબ આપણા પ્રેમની ગજબ કહાની
હા ભેરું અજબ આપણા પ્રેમની ગજબકહાની
હો લેસનમાં તારો દોરતો હું તો ફોટો
માસ્ટર કે તું તો ભણવા આવે ખોટો
હો ક્લાસમાં જ્યારે મારતા ને પડતી
મનડું જાતું આખલડી મારી રડતી
રિસર પડેને નાસ્તો હારે કરતા
મારા માટે લાઈનમાં તમે પાણી ભરતા
હો તુફાન એવું કરતા સરની આંખે ચાડતા
દેવનો હતો સાથ ના કોઈથી ડરતા
વાલી ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
કેવો હતો વાલી આપણા બંનેનો સંગાત
દિલથી દિલના સબંધો એ હતા ઘણા ખાસ
ઘડીએ દૂર ન થાતા એવો હતો રે સંગા
એ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
કહું છું જુબાની
આ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુવાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હા તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હો જૂઠવીને તું લઈ લેતી મારા રમકડા
યાદ આવે મને આપણા મીઠા ઝગડા
રમતા ભમતા સાથે ખાતા પીતા ભેળા
દુખનો નતો સાયો હતી સુખની વેળા
એ જબરો જમાનો હતી દુનિયા
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે સુરજ પર પ્રેમ એની ગજબ કહાની
હો મોજ મસ્તી કરતા ને વરસાદમાં રમતા
હાથોમાં હાથ જાલી ગામ આખું ફરતા
અરે રે પકડી પતંગીયા ખોબામાં ભરતા
નાની નાની વાતે આપણે લડતા ઝગડતા
હો તું જીતી જાય એટલે હું જાતી હારી
એ હારમાં એ જીત નક્કી હતી મારી
અરે જ્યારે તું તો હામું જોતી એકદારી
તારા ઉપર જીવો મારો જાતો વારી
હો ખુશીઓ હતી સાચી ભલે ઉમર હતી નાની
અજબ આપણા પ્રેમની ગજબ કહાની
હા ભેરું અજબ આપણા પ્રેમની ગજબકહાની
હો લેસનમાં તારો દોરતો હું તો ફોટો
માસ્ટર કે તું તો ભણવા આવે ખોટો
હો ક્લાસમાં જ્યારે મારતા ને પડતી
મનડું જાતું આખલડી મારી રડતી
રિસર પડેને નાસ્તો હારે કરતા
મારા માટે લાઈનમાં તમે પાણી ભરતા
હો તુફાન એવું કરતા સરની આંખે ચાડતા
દેવનો હતો સાથ ના કોઈથી ડરતા
વાલી ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની
હે તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી
અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની