જીવ લિરિક્સ ગુજરાતીમાં ગમન સાંથલ - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 20, 2023

જીવ લિરિક્સ ગુજરાતીમાં ગમન સાંથલ

Jeev Lyrics in Gujarati | Gaman Santhal

જીવ Jeev is new gujarati romantic song 2023 sung by Gaman Santhal and Jeev song lyrics is written by Rajan Rayka, Dhaval Motan. Music is given by Jitu Prajapati and video song is released by Amara Muzik. 
 
gaman santhal gujarati romantic song 2023

જીવ Lyrics in Gujarati

હો મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે
મારી જોડે રહે છે મારા દિલમો રહે છે
મારી જોડે રહે છે મારા દિલમો રહે છે
એ માણસ નથી મારી જિંદગી છે...

આંખોની પાપણની સામે અને રાખું
ખરસી નાખું એની પાછળ જીવન આખું  
એ માણસ નથી મારી જિંદગી છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે...

હો દિલના અરીસામો ચહેરો છે તારો
અલગ નહીં એતો પડછાયો છે મારો
જીવન જીવવા માટે સાથ જોવે છે તમારો
હાથ પકડીને હવે ભવ મારો તારો
હે મળી ગયા તમે વાતો કરતા કરતા
ડુબી ગયા તમારામોં અમે તરતા તરતા
એ માણસ નથી મારી જિંદગી છે...

સૌને ના મળે તારા જેવા જીવન સાથી
હવે જીવવું તારાથી મરવું તારાથી
હો તારા જેટલો પ્રેમ ના થઈ શકે કોઈનાથી
સેકન્ડવાર પણ દુર ના થતા મારાથી
મારા માટે શું છે તું તને ના ખબર છે
ટીપા માટે તરસું જે પ્રેમનો સાગર છે
એ માણસ નથી મારી જિંદગી છે...

મારી હોર રાખે છે સંભાળ રાખે છે
મારી હોર રાખે છે સંભાળ રાખે છે
એ માણસ નથી મારી જિંદગી છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
મને પ્રેમ કરે છે જીવની જેમ કરે છે
એ માણસ નથી મારી જિંદગી છે...
 

ગમન સાંથલ નવા ગુજરાતી રોમેંટીક ગીત લિરિક્સ ૨૦૨૩

4. Nashibdar