નસીબદાર લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 20, 2023

નસીબદાર લિરિક્સ ગુજરાતીમાં

Nashibdar Lyrics in Gujarati - Gaman Santhal

નસીબદાર Nashibdar is new gujarati song 2023 sung by Gaman Santhal while lyrics of this song is written by Darshan Bazigar. Nashibdar video song is released by Khushi Digital and music is given by Dhaval Kapadiya.
 
gaman santhal new gujarati love song 2023

નસીબદાર Lyrics in Gujarati

હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ
હો વાંક નસીબના હમજું કે મારા
કેમ ના લખ્યા તમને કિસ્મતમા મારા
વાંક નસીબના હમજું કે મારા
કેમ ના લખ્યા તમને કિસ્મતમા મારા
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ.....

હો કુદરતે લખ્યા લેખ તારા મારા અધુરા
તને મળવાના ખ્વાબ થયા ના પુરા
જીવ જુદા નતા વાલી તારા ને મારા
તોય તમે થયા ના કેમ રે મારા
હો વિશ્વાસે તારા હતી જિંદગી અમારી
જીવન ભર રહશે કમી અમને તારી
વિશ્વાસે તારા હતી જિંદગી અમારી
જીવન ભર રહશે કમી અમને તારી
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ.....

હો સમય મળે તો તમે લેજો હોજ મારા
આવતા તા જતા લેજો હમાચાર મારા
ખબર નઈ કેમ મળી અમને આ સજા
તમારા વગર કહું નથી હવે મજા
હો જુદા થઈને જીવશું કોણ જણે કેમ કરી
દિવસો જાશે મારા તારા વિના મરી મરી
જુદા થઈને જીવશું કોણ જણે કેમ કરી
દિવસો જાશે મારા તારા વિના મરી મરી
હો નશીબદાર હશે એ જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
નશીબદાર હશે જેને વગર માંગે મળી તુ
માંગતો દુવા ને રોજ મને ના મળી તુ
હો ચાહતો તને તોય મને ના મળી તુ....