દિલથી દૂર ના રાખો લિરિક્સ ગુજરાતીમાં - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, February 24, 2023

દિલથી દૂર ના રાખો લિરિક્સ ગુજરાતીમાં

Dil Thi Dur Na Rakho Lyrics in Gujarati - Gaman Santhal

દિલથી દૂર ના રાખો Dil Thi Dur Na Rakho is new gujarati love song 2023 sung by Gaman Santhal while lyrics is written by Darshan Bazigar. Music is given by Amit Barot and video song is released by Amara Muzik. 

gaman santhal new love song 2023

દિલથી દૂર ના રાખો Lyrics in Gujarati 

હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકું
હો તને હું ક્યારે દુઃખી જોઈ ના શકું
તને રડાવી હસી ના શકું
ભગવાન તને બધી ખુશી આપે
હો દિલથી મારા તને દૂર ના રાખે...
 
હો મારી આંખો તારી યાદમાં જાગે
રોજ દુવામાં એક તને માંગે
ભગવાન તને લાંબી ઉમર આપે
મારા દિલથી તને દૂર ના રાખે
હો મારા દિલથી તને દૂર ના રાખે...

હો ઘર મારૂં નાનું છે પણ મન છે મોટું
તારા વગર મારે કંઈ નથી રે જોતું
હો તારા માટે અમે જીવ આપી રે દેશું
તારી સાટુ હર દુઃખ સહી લેશું
તારી હોમે આખું જગ ફીકુ લાગે
તને ના જોવું તો દિલ ના લાગે
ભગવાન તને બધી ખુશી આપે
મારા દિલથી વાલી તને દૂર ના રાખે...

હો પુનમના ચાંદ જેમ મલકે તારૂં મુખડું
તને જોઈને રાજી થાય મારૂં દલડું
હો તારા વગર હવે માને નહીં મનડું
તને ના જોવું તો લાગે એકલડું
હો રાખું તને મારી આંખોના પલકારે
તારૂં નામ મારા દિલના ધબકારે
ભગવાન તને બધી ખુશી આપે
મારા દિલથી તને વાલી દૂર ના રાખે...

ગમન સાંથલના ગુજરાતી લવ સોંગ લિરિક્સ ૨૦૨૩