Khota Tara Vayda Kasmo Khoti Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, February 13, 2022

Khota Tara Vayda Kasmo Khoti Song Lyrics

Khota Tara Vayda Kasmo Khoti Lyrics | Kajal Maheriya Latest Song

ખોટા તારા વાયદા કસમો ખોટી લિરિક્સ ગુજરાતીમા, Khota Tara Vayda Kasmo Khoti is latest gujarati sad song 2022 sung by Kajal Maheriya. The song Lyrics penned by Ravi Shankar, Music composed by Ravi Nagar, Rahul Nadiya. Video song featured by Jeet Pandey, Zeel Joshi, Jigna Goswami and Khyati Vyas, released by Saregama Gujarati.
 
Khota Tara Vayda Kasmo Khoti Song Lyrics

ખોટા તારા વાયદા કસમો ખોટી Lyrics in Gujarati

હોપ્રેમમાં ના હોય કદી વાતો મોટી
હોપ્રેમમાં ના હોય કદી વાતો મોટી

પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી

હો.. મળવાનું કઈ મને મળવાનું ટાળે તું
કેવી રીતે માનું હું પોતાની માને તું

હોપ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી...

હોદીધેલા કોલ તું ભૂલી ગયો
અધવચ્ચે મને તું મૂકી ગયો
હોમળી જશે તને આ પ્રેમી અનેક
સાચો પ્રેમ મળે છે જિંદગી માં એક

હોખોટો તારો પ્રેમ ને લાગણી છે ખોટી
તૂટ્યા મારા અરમાન આશા તૂટી

હોપ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી

હોનામ તારું રુદિયે લખ્યું હતું
તારું સપનું મેં જોયું હતું
હોસાચો પ્રેમ કોઈ ને મળતો નથી
સાથે ચાલનારા સાથે હોતા નથી...

હોખોટો છે પ્રેમ સૌનો રીત છે ખોટી
તૂટ્યા મારા સપના ને નીંદર તૂટી

હોપ્રેમમાં ના હોય કદી વાતો મોટી
પ્રેમમાં ના હોય કદી વાતો મોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી
ખોટા તારા વાયદા ને કસમો ખોટી....
 

Khota Tara Vayda Kasmo Khoti Lyrics in English

Ho… Prem ma na hoy kadi vaato moti
Ho… Prem ma na hoy kadi vaato moti
Prem ma na hoy kadi vato moti
Khota tara vayada ne kasamo khoti
Prem ma na hoy kadi vaato moti
Khota taara vaayda ne kasmo khoti
Ho… Malvanu kai mane malvanu tale tu
Kevi rite maanu hu potani mane tu...
Ho… Prem ma na hoy kadi vaato moti
Prem ma na hoy kadi vaato moti
Khota taara vayda ne kasmo khoti
Khota tara vaayda ne kasmo khoti

Ho… Didhela call tu bhuli gayo
Adhavacche mane tu muki gayo
Ho… Mali jashe tane aa premi anek
Saacho prem male che jindagi ma aek
Ho… Khoto taro prem ne lagani chhe khoti
Tutya mara armaan aasha tuti
Ho… Prem ma na hoy kadi vaato moti
Prem ma na hoy kadi vaato moti
Khota taara vayda ne kasmo khoti
Khota tara vayada ne kasmo khoti...

Ho… Naam taaru rudiye lakhyu hatu
Taaru sapnu me joyu hatu
Ho… Saacho prem koi ne malto nathi
Sathe chalnara sathe hota nathi
Ho… Khoto chhe prem sauno rit chhe khoti
Tutya maara sapna ne nindar tuti
Ho… Prem ma na hoy kadi vaato moti
Prem ma na hoy kadi vaato moti
Khota taara vayda ne kasamo khoti
Khota tara vaayda ne kasamo khoti
Khota taara vayda ne kasamo khoti.... 
 

Latest Gujarati Sad Songs of Kajal Maheriya Lyrics 2022