Mane Tu Shu Samje Che Song Lyrics

Mane Tu Shu Samje Che Lyrics in
Gujarati | Kajal Maheriya New Gujarati Bewafa Song Lyrics

મને તું શું સમજે છે લિરિક્સ ગુજરાતીમાં, Mane Tu Shu Samje Che Lyrics sung by
Kajal Maheriya. Mane Shu Samje Che is new Gujarati Bewafa Geet Of Kajal
Maheriya
. Lyrics of this song is written by Ketan Barot, Music is given by
Vishal-Sunil Vagheshwari, Music video released by Saregama Gujarati. 

image of kajal maheriya latest gujrati song mane tu shu samje che

મને તું શું સમજે છે
Lyrics in Gujarati
 

હો કોમ પડે તો મળવા આવે
હા કોમ પડે તો મળવા આવે
આમ હોમું મળે તોય ના બોલાવે

કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે
હો બધી વાત મને ખટકે છે
બોનું બતાવી બીજે ભટકે છે

અલ્યા મને તું શું સમાજે છે
હે અલ્યા મને તું શું સમાજે છે
હો કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો ગરજ હોઈ ત્યારે ઘેલું લગાડે
મીઠું મીઠું બોલી મને તું તો ફોહલાવે
હો મારી પડી નથી તને જરાય
બોલીને ફરી જાય તું ગમે તે વેળાયે
હો તારા માટે દિલ મારૂં તરસે છે
ખોટું તું મારા જોડે વરતે છે

અલ્યા મને તું શું સમાજે છે
હે અલ્યા મને તું શું સમાજે છે
હો કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે

હો વાત નથી કરતો બે મિનીટથી વધારે
મારૂં તો જીવન છે તારા આધારે
હો રોજ તું ઘડી ઘડી મને રોવડાવે
હવે નઈ મોનુ હું ભલે તું હમજાવે

હો તને જો થોડોય પ્રેમ મારા પર છે
થોડું તો વિચાર મારો પણ જીવ છે
અલ્યા મને તું શું સમાજે છે
હે અલ્યા મને તું શું સમાજે છે

કોમ પડે તો મળવા આવે
આમ હોમું મળે તોય ના બોલાવે
કોમ પડે તો મળવા આવે
હોમું મળે તોય ના બોલાવે
બધી વાત મને ખટકે છે
બોનું બતાવી બીજે ભટકે છે
અલ્યા મને તું શું સમાજે છે
હે અલ્યા મને તું શું સમાજે છે
હે અલ્યા મને તું શું સમાજે છે


 

 

Mane Tu Shu Samje Che Lyrics in
English

Ho… Kom pade to malva aave
Ha… Kom pade to malvaa aave
Aom homu male toy na bolaave
Kom pade to malva aave
Homu male toy na bolaave

Ho… Aa badhi vaato mane khatke che
Bonu batavi bije bhatake che
Alya mane tu shu samje chhe
He… Alya mane tu shu samje che…
Ho… Kom pade to malvaa aave
Homu male toy na bolave

Ho… Garaj hoy tyaare ghelu lagade
Methu methu boli tu to mane fohlaave
Ho… Mari to padi nathi tane jaraaye
Boli ne fari jay tu game te velaaye

Ho… Taara mate dil maru tarse che
Khotu tu maara jode varte che
Alya mane tu shu samje chhe
He… Alya mane tu shu samje che
Ho… Kom pade to malva aave
Homu male toy na bolave…

Ho… Vaat nathi karato be minit thi vadhare
Maru to jivan chhe taara aadhare
Ho… Roj tu ghadi ghadi mane rovdaave
Have nai monu hu bhale tu hamjaave

Ho… Tane chyo thodoy prem maara par che
Thodu to vichaar maro pan jiv se
Alya mane tu shu samje che
He… Alya mane tu shu samaje che

Ha.. Kom pade to malava aave
Homu male toy na bolaave
Kom pade to malva aave
Homu male toy na bolave…

Ho… Aa badhi vaato mane khatke che
Bonu batavi bije bhatke che
Alya mane tu shu samaje che
He… Alya mane tu shu samaje che


He… Alya mane tu shu samje che…. 
 

કાજલ મહેરીયા ગુજરાતી બેવફા ગીત લિરિક્સ 2022

 

 

Mane Tu Shu Samje Che Free Online Mp3 Song:

Download File

Leave a Comment