Dil Che Maru Ramakadu Nathi Lyrics Kajal Maheriya

Dil Che Maru Ramakadu Nathi Lyrics | Kajal Maheriya

દિલ છે મારૂ રમકડું નથી, Dil Che Maru Ramakadu Nathi
Lyrics
sung by Kajal Maheriya. New Bewafa Gujarati Song Dil Chhe Maru Ramakdu
Nathi Lyrics and music by Amit Barot, Original Music Laxmikant-Pyarelal,
Original Lyrics Anand Bakshi. Video featured by Nirav
Kalal and Arzoo Limbachiya, present by Gujarati Saregama, Producer Red Velvet
Cinema.
  

દિલ છે મારૂ રમકડું નથી Lyrics in Gujarati

જિંદગી તારા જ નામે કરી

મદલામા હરપળ બદનામ તે કરી

દિલ છે આ મારુ રમકડુ નથી

આમથી તેમ તે ફરતુ મુક્યુ

ખબર પડતી ના તારા શોખો

પળ પળ તુ આપે ધોખો

મુજને રડાવી તુ હસે

ખીલોના જાનકર તુમ તો

મેરા દિલ તોડ જાતે હો

ખીલોના જાનકર તુમ તો

મેરા દિલ તોડ જાતે હો…
 

મારી સાચી મોહાબત ઠુકરાવી

પારકા સાથે તે પ્રિત તમે
બાંધી

ભોળા ભોળપણમા તો હુ છેતરાણી

પ્યારના નામે તે તો

જુઠી કસમો ખાધી

આંખો એની જ રડતિ હોય

પ્રેમ સાચો કરતી હોય

હરપળ હે પ્રેમમા મરે

ખીલોના જાનકર તુમ તો

મેરા દિલ તોડ જાતે હો…
 

ભગવાન તે કેવી કસોટી કરી

આંખોમા આંખ નાખી અયાશી કરી

કેટલુ કઠીન છે આ મોઢે હસવુ

જાય કોઇ આપણા દિલને તીર મારી

બસ એટલી દુઆ કરજો

બસ ક્યાય ના હવે મળજો

આ દિલના કોઇને નડે

ખીલોના જાનકર તુમ તો

મેરા દિલ તોડ જાતે હો…
 

Kajal
Maheriya Bewafa Gujarati Geet 2021

 

Dil Che Maru Ramakadu Nathi Lyrics in English

Ho Jindagi Taara J Naame Me Kari…(2)

Badalaama Harpal Badnaam Te Kari

Dil Che Aa maru Ramakadu Natu

Aamathi Tem Te Fartu Mukyu

Khabar Padti Na Tara Shokho

Pal Pal Tu Aape Dhokho

Mujne Radavi Tu Hase

Khilona Jaanakar Tum To

Mera Dil Tod Jaate Ho

Khilona Jaanakar Tum To

Mera Dil Tod Jaate Ho
 

Mari Saachi Mahobbat Thukaravi

Paaraka Saathe Te Prit Tame Bandhi

Bhola Bholpanma To Hu Chetaraayi

Pyaar Na Naame Te To

Juthi Kasamo Khaadhi

Aakho Eni J Radati Hoy

Prem Sacho Karti Hoy

Harpal Je Prem Ma Mare

Khilona Jaankar Tum To…… 
 

Bhagwaan Te Kevi Kasoti Kari

Aakho Ma Aankh Naakhi Aiyashi Kari

Ketalu Kathin Chhe Aa Modhe Hasvu

Jaay Koi Aapana Dilne Tir Mari

Bas Etli Dua Karjo

Bas Kyay Na Have Maljo

Aa Dilna Koine Nade

Khilona Jaankar Tum To……

Jindagi Tara J Naame……. 
 
Dil Che Maru Ramakdu Nathi Gujrati Geet mp3



Leave a Comment