Yaad Ma Raho Chho Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, July 10, 2021

Yaad Ma Raho Chho Lyrics Kajal Maheriya

Kajal Maheriya Song Yaad MA Raho Cho Lyrics

યાદમાં રહો છો, Yaad Ma Raho Chho Lyrics sung by Kajal Maheriya, New Gujarati Song 2021. Yaad Ma Raho Chho lyrics by Pravin Ravat, music by Rahul Ravi, Produced by KM Digital. 
 

યાદમાં રહો છો Lyrics ગુજરાતીમા | Kajal Maheriya Latest Song Lyrics 2021

યાદમાં રહો છો પણ આવતા નથી,
નજરમાં રહો છો પણ દેખાતા નથી,
યાદમાં રહો છો પણ આવતા નથી,
નજરમાં રહો છો પણ દેખાતા નથી,
દિલની કરુ વાત તને……હો
દિલની કરુ વાત, કેમ મળતા નથી
યાદમા રહો છો પણ આવતા નથી
નજરમાં રહો છો પણ દેખાતા નથી…

મનડાની મેડીયુ તારા વીના સુની,
તારી મારી પ્રેમની કહાની અધુરી,
મનડાની મેડીયુ તારા વીના સુની,
તારી મારી પ્રેમની કહાની અધુરી,
તારી મારી પ્રેમની કહાની અધુરી,
મનડા કેરી વાતો કેમ જાણતા નથી,
મનડા કેરી વાતો કેમ જાણતા નથી,
નજરમા રહો છો પણ આવતા નથી
હો દિલની કરું વાત તને..હો
દિલની કરું વાત કેમ મળતા નથી,
યાદ માં રહો છો...  

સમણા સજાવ્યા મે દિલમા તમારા,
ખોળીયા જુદા જીવ એક રે અમારા,
હો સમણા સજાવ્યા મે દિલમા તમારા,
ખોળીયા જુદા જીવ એક રે અમારા,
ખોળીયા જુદા જીવ એક રે અમારા,
પ્રેમ તો કરો છો પણ બોલતા નથી,
પ્રેમ તો કરો છો પણ બોલતા નથી,
મારા દિલમા રહો છો પણ બોલતા નથી
દિલની કરુ વાત તને…હો
દિલની કરુ વાત કેમ માનતા નથી
યાદ માં રહો છો...  
 

કાજલ મહેરિયાના નવા ગુજરાતી ગીતો

 

Yaad Ma Raho Chho Lyrics English

Yaad ma raho cho pan aavta nathi
Yaad ma raho cho pan aavta nathi
Najar ma raho cho pan dekhaata nathi
Yaaad ma raho chho pan aavta nathi
Najar maa raho cho pan dekhaata nathi
Dil ni karu vaat tane….ho
Dil ni karu vaat kem maltaa nathi
Yaad ma raho chho pan aavtaa nathi
Najar ma raho chho pan dekhaata nathi

Manda ni mediyu taara vinaa suni
Taari maari prem ni kahaani adhuri
Mandaa ni mediyu taara vina suni
Taari maari prem ni kahani adhuri
Tari maari prem ni kahaani adhuri
Manda keri vaato kem jaanta nathi
Mandaa keri vaato kem janta nathi
Najar ma raho cho pan aavta nathi
Ho dil ni karu vaat tane….ho
Dil ni karu vaat kem…  

Samna sajaavya me dil ma tamaara
Kholiya juda jiv ek re amaara
Samna sajaavya me dil ma tamaara
Khodiya judaa jiv ek re amaara
Khodiya judaa jiv ek re amaara
Prem re karo chho pan boltaa nathi
Prem re karo chho pan boltaa nathi
Mara dil maa raho chho pan bolta nathi
Dil ni karu vaat tane…ho
Dil ni karu vaat kem…  
 
Download File