Kanha Ni Diwani Lyrics Kajal Maheriya

Kajal Maheriya Kanha Diwani Song Lyrics

કાનાની દીવાની, Kanha
Ni Diwani Lyrics
sung by Kajal Maheriya New Gujrati Krishna Geet. Kana ni
Diwani Lyrics by Pravin Rawat, music by Rahul Ravi, Produced by KM Digital. 
 

કાન્હાની દિવાની Lyrics Gujarati | Kajal
Maheriya New Gujrati Geet

એ મારા કાન્હા તુ આવજે
વેલો

રાધાજી બોલે હેલો હેલો

કાના તું આવજે વેલો

રાધાજી બોલે હેલો હેલો

એ બોલતો નથી બોલાવતો નથી

મીઠુંડી વોહડી(વાંસળી) વગાડતો નથી

બોલતો નથી બોલાવતો નથી

મીઠુંડી વોહડી(વાંસળી) વગાડતો નથી

તુ હતો મારા પ્રેમમા ધેલો

રાધાજી બોલે હેલો હેલો

એ મારા કાના તુ આવજે વેલો

રાધાજી બોલે હેલો હેલો… 
 

કેમ રે રીહાણા છો બોલો કાનુડા,

તારા વિના સુના થયા સે  રાહડા

હો કેમ રે રીહાણા છો બોલો કાનુડા

તારા વિના સૂના થયા સે રાહડા

ભુલ હોય તો માફ કરજો

દિલથી દુર તમે ના કરજો

ભુલ હોય તો માફ કરજો

દિલથી દુર તમે ના કરજો

એ કાન ભુલુ ભુલાય નહિ એવો

રાધાજી બોલે હેલો હેલો,

એ મારા કાના તુ આવજે વેલો

રાધાજી બોલે હેલો હેલો… 
 

હો વનરાવન થયુ વાલા રે સુનુ

રાસ રમવાનું થયું સપનુ ન પૂરુ

હો વનરાવન થયુ વાલા રે સુનુ

રાસ રમવાનું થયું સપનુ ન પૂરુ

એ વાંસળીના સૂર તમે રે લાવજો

માખણના ચોર તમે વેલા રે આવજો

એ વાંસળીના સૂર તમે રે લાવજો

માખણના ચોર તમે વેલા રે આવજો

એ હવે મેલુના તારો કેડો

રાધા બોલે હેલો હેલો

હો મારા કાના તુ આવજે વેલો

રાધાજી બોલે હેલો હેલો…

રાધાજી બોલે હેલો હેલો… 
 

કાજલ મહેરિયા ન્યુ ગુજરાતી ગીત

 

Kanha Ni Diwani Lyrics in English

A maara kaanha tu aavje velo

Radhaji bole hello hello

Kaana tu aavje velo

Radhaji bole hello hello

Aye bolto nathi bolaavto nathi

Mithudi vaansali vagaadato natho

Aye bolto nathi bolaavto nathi

Mithudi vaansali vagaadato natho

Tu hato maara prem ma ghelo

Radhaji bole hello hello

A maara kaanha tu aavje velo

Radhaji bole hello hello… 
 

Kem re rihaana chho bolo kaanuda

Taara vina suna thayaa se raahda

Ker re rihaana chho bolo kaanuda

Taara vina suna thayaa se raahda

Bhul hoy to maaf karajo

Dil thi dur tame na karajo

Bhul hoy to maaf karajo

Dil thi dur tame na karajo

Aye kaan bhulu bhulaay nahi evo

Radhaji bole helo helo

A maara kaanha tu aavje velo

Radhaji bole hello hello…
 

Ho vanraavan thayu vaala re sunu

Raas ramavaanu thayu sapanu na pooru

Ho vanraavan thayu vaala re sunu

Raas ramavaanu thayu sapanu na pooru

Ae vaansali na soor tame re laavajo

Maakhan na chor tame vela re aavjo

Ae vaansali na soor tame re laavajo

Maakhan na chor tame vela re aavjo

Ae have melu na taro kedo

Raadhaji bole helo hello

A maara kaanha tu aavje velo

Radhaji bole hello hello…

Radhaji bole hello hello…
 


Download File