Rom Rakhe Ene Kon Chakhe Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, February 14, 2022

Rom Rakhe Ene Kon Chakhe Song Lyrics

Rom Rakhe Ene Kon Chakhe Lyrics | Kajal Maheriya Latest Song

રોમ રાખે એને કોણ ચાખે, Rom Rakhe Ene Kon Chakhe Lyrics is recorded by Kajal Maheriya, Released by Saregama Gujarati. "Rom Rakhe Ene Kon Chakhe" lyrics penned by Chandu Raval, the music video is featured by Amit Shah, Jyoti Sharma, Puja Soni, Kanti Bharvad and Sanjay Chohan.

Rom Rakhe Ene Kon Chakhe Song Lyrics

રોમ રાખે એને કોણ ચાખે Lyrics in Gujarati

હેભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
હેભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હેભલે આજે મારાથી અવળું તું તાકે
છોડી દીધી ભલે મને વગર વોકે
મારો રોમ રાખે એને કોણ ચાખે

હેહાચુ જૂઠું કોણ છે ભગવોન જાણે
ચમ કરી હમજાવી વાત મારે પરોણે
હેભલે મનમાં તારા મેલ તું રાખે
ભાળે છે આજે બીજાની ઓખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હોમારો રોમ રાખે એને કોણ ચાખે...

હોદૂખે છે માથું અને પેટ ના કૂટાય
પ્રેમ ભરેલી જિંદગી ઓમ કોઈની ના લૂંટાય
હેકોક ના વાદે ચઢી સાથ છોડી ના દેવાય
જોયા જોણ્યા વગર મોઢું ફેરવી ના લેવાય
હેસગી ઓખે ઓમ ઓધળું ના થવાય
પોતાના હોય એને પારકા ના ગણાય
હેભલે વાત મારી તને ખોટી લાગે
મારાથી દૂર તું ભલે ને ભાગે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હોમારો રોમ રાખે એને કોણ ચાખે...

હોવાયરો ફરે એમ ફરી ના જવાય
દિલ માં રાખે એને દગો ના દેવાય
હેવોક ગુના વગર ના કોઈ ને રખડાવાય
જૂઠી વાતો હોંભળી ઓહું ના પડાવાય
હાચી વાતની તને જયારે ખબર પડશે
છોનું રાખનારું તને કોઈ ના મળશે
હેવળી જા પાછો નઈ તો વેળા વીતી જશે
તને હમજાય એ પેલા મોડું બોઉ થાશે
મારો રોમ રાખે એને કોણ ચાખે...

હેભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
પણ મારો રોમ રાખે એને કોણ ચાખે
હોમારો રોમ રાખે એને કોણ ચાખે....
 

Rom Rakhe Ene Kon Chakhe Lyrics in English

He… Bhale dil na darwaja haav tu vaakhe
He… Bhale dil na darwaja haav tu vakhe
Khote khota aarop mara par naakhe
Maro rom raakhe ene kon chakhe
He… Bhale aaje maarathi avalu tu taake
Chhodi didhi bhale mane vagar voke
Maro rom rakhe ene kon chakhe

He… Haachu juthu kon chhe bhagwon jaane
Cham kari hamjaavi vaat maare parone...
He… Bhale man ma taara mel tu rakhe
Bhale chhe aaje bija ni aokhe
Maro rom raakhe ene kon chakhe
Ho… Maaro rom rakhe ene kon chakhe

Ho… Dukhe chhe maathu ane pet na kutay
Prem bhareli jindagi aam koi ni naa lutaay
He… Kok na vade chadhi sath chhodi na devay
Joya jonya vagar modhu fervi na levaay
He… Sagi aokhe aom aodhalu na thavaay
Potana hoy ene paarka na ganay...
He… Bhale vaat maari tane khoti lage
Mara thi door tu bhale ne bhaage
Maro rom rakhe ene kon chaakhe
Ho… Maro rom rakhe ene kon chakhe

Ho… Vaayaro fare aem fari na javaay
Dil ma rakhe aene dago na devaay
He… Vok guna vagar na koi ne rakhdavay
Juthi vato hombhali aohu na padavaay
Hachi vaat ni tane jyare khabar padashe
Chhonu raakhnaaru tane koi na malshe...
He… Vali ja paachho nai to vela viti jashe
Tane hamjay ae pela modu bou thaashe
Maro rom rakhe aene kon chaakhe

He… Bhale dil na darvaja haav tu vakhe
Khote khota aarop mara par naakhe
Maro rom raakhe aene kon chakhe
Pan maro rom rakhe ene kon chaakhe
Ho… Maro rom raakhe ene kon chakhe.... 
 

Latest Gujarati Songs of Kajal Maheriya Lyrics 2022