Kajal Maheriya Fariyad Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, November 28, 2021

Kajal Maheriya Fariyad Song Lyrics

Kajal Maheriya Fariyad Lyrics 

 

ફરિયાદ લીરીક્સ ગુજરાતીમા, Fariyad Lyrics sung by Kajal Maheriya. “Fariyad” is the latest gujarati sad song of Kalaj Maheriya. This song lyric written by Jeet Vaghela and music composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari. Fariyad video song released by Saregama Gujarati and performed by features Arju Limbachiya, Karan Rajveer and Manisha Narkar.   

image of kajal maheriya fariyad song 2021

ફરિયાદ Lyrics in Gujarati

ચો જઈને કરું ફરિયાદ
( ચો જઈને કરું ફરિયાદ)…2
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે
(ચો જઈ ને કરું ફરિયાદ)….2
કર્યા પ્રેમમાં બુરા હાલ રે
થઇ જિંદગી પાયમાલ રે…...
હો પ્રેમમાં થયું છે મારે તો જબરું
તારા વિના જીવવું મારે તો અઘરું
પ્રેમમાં થયું છે મારે તો જબરું
તારા વિના જીવવું મારે ઘણું અઘરું  

ચો જઈને કરું ફરિયાદ….2   
ના મળ્યો મને પ્યાર રે 
આંખે આહુડાની ધાર રે


હોલવ કરીને મારી લાઈફ બગાડી
તું તો ગયો મારી વાટ લગાડી
હોતારા માટે હું તો દુનિયાથી ઝગડી
તોયે તે અલ્યા મારી પત્તર રગડી
માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા
માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા
કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા...
અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
દિલનાં ટુકડા થ્યા હજાર રે
આંખે આહુડાની ધાર રે
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે

મારાથી હારી તને મળી જશે રે
મારા જેવો પ્રેમ ના કરી શકે રે
હો.. મોઢું જોઈને કોઈનાં પ્રેમમાં ના પડતા
પસ્તાવો થશે ત્યારે નહિ આવડે રડતા...
હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું
હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું
હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું
હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું
અલ્યા ચો જઈને કરું ફરિયાદ
ચો જઈને કરું ફરિયાદ
કરી જિંદગી બેકાર રે
આંખે આહુડાની ધાર રે…...
પ્રેમમાં થયા બુરા હાલ રે
આંખે આહુડાની ધાર રે
ના મળ્યો મને પ્યાર રે
આંખે આહુડાની ધાર રે 

 
“Fariyad Video Song”
 

 

Kajal Maheriya Fariyad Lyrics in English

Ae cho jaine karu fariyaad
Ae cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Na maalyo mane pyaar re
Aakhe aasuda ni dhaar re
Alya cho jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Karya prem ma buraa haal re
Thai jindagi paymaal re
Prem ma thayu che maare to jabaru
Taara vina jivvu mare to agharu
Prem ma thayu che maare to jabaru
Taara vina jivvu maare to agharu
Ae kya jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Na malyo mane pyaar re
Aakhe aahuda ni dhaar re
Ae na malyo mane pyaar re
Aakhe aasuda ni dhaar re…

Ho Love karine maari life bagaadi
Tu to gayo maari vaat lagaadi
Tara maate hu to aa duniyathi jagadi
Toye te alya maari patar ragadi..
Ae mathe padya maara prem na ujagara
Karya che gha maara dil upar aakara
Mathe padya maara prem na ujagara
Karya che gha maara dil upar aakara
Alya cho jai ne karu fariyaad
Kya jai ne karu fariyaad
Dil na tukada thaya hajaar re
Aakhe aahuda ni dhaar re
Ae na malyo mane pyaar re…
Aakhe aasuda ni dhaar re…...

Marathi haari tane mali jase re
Mara jevo prem e naa kari shake re
Ho ho Modhu joine koi na prem ma na padta
Pastavo thashe tyaare nahi aavade radta
Ae hona jeva dilma maara raheta na aavadyu
Sacha maara prem ne te kalank lagadyu
Hona jeva dilma maara raheta na aavadyu
Sacha maara prem ne te kalank lagadyu..
Alya kya jaine karu fariyaad
Cho jaine karu fariyaad
Kari jindagi aa bekaar re
Aakhe aahuda ni dhaar re
Prem ma thaya buraa haal re
Aakhe aahudaa ni dhar re
Na malyo mane pyaar re
Aakhe aahuda ni dhaar re…

 

Kajal Maheriya New Gujarati Bewafa Geet Lyrics 2021

 
Kajal Maheriya Fariyad Song Mp3 Free Download
 
Download File