Hachha Premna Parkhaa Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Saturday, September 18, 2021

Hachha Premna Parkhaa Lyrics Kajal Maheriya

Hacha Premna Parkha Lyrics Gujarati – Kajal Maheriya New Bewafa Song 2021

હાચા પ્રેમનાં પારખાં લિરિક્સ ગુજરાતી, Hachha Premna Parkha latest gujarati bewafa song song by Kajal Maheriya. Lyrics written by Pravin Ravat, music composed by Ravi-Rahul. Video song featured by Dhara Mistry, Dhaval Goswami, Pravin Patil and Aditya Gondliya, released by Saregama Gujarati.  
 

Hachha Premna Parkhaa Lyrics in Gujarati

હો જીવ આવેને જાય તારી યાદમાં…..2
વાત દિલની કોઈને કહેવાય ના
જીવ આવે ને જાય તારી યાદમાં
વાત દિલની કોઈને કહેવાય ના
(હો હાચો રે પ્રેમ હતો મારો...
તોય જુદા પડવાનો આયો વારો)...૨
આંખો આંખથી મિલાવી તોડ્યો નાતો
તારી નારે સમજાણી મને વાતો...
(હો કોને બતાવું પ્રેમ હાચો
આજ આયો રડવાના મારે વારો)...૨
 
(હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી
રાહમાં તમારી મે તો સેજ રે બિછાવી)...૨
સુના ઓરડાને સુની છે રાતો
વાતો મોંડુ તો થઇ જાય પ્રભાતો...
હો કેમ કરીને આપુ હું દિલાસો
મારા થંભી રે જાય હવે શ્વાસો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો... 
 
(હો મારા કણકણમાં તમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો)...૨
પ્રેમ પારખા આવા નોતા લેવા
અમને માનો તમે ના બીજા જેવા...
તારો ચહેરો નથી રે ભુલાતો
મન ભરીને કરું કોને વાતો
(હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો)...૨
તોય જુદા પડવાનો આયો વારો....
 

કાજલ મહેરીયાના ગુજરાતી બેવફા ગીત લિરિક્સ

 

Hachha Premna Parkha Lyrics in English

Ho jiv aave ne jaay taari yaad ma
Ho jiv aave ne jaay taari yaad ma
Vaat dil ni koi ne kevaay na
Ho jiv aave ne jaay taari yaad ma
Vaat dil ni koi ne kevaay na
(Ho hacho re prem hato maro
Toy juda padvano aayo vaaro)…2
Ho aakho aakh thi milaavi todyo naato
Taari na re samjaani mane vaato
Ho kone bataavu prem haacho
Aaj aayo radvano maare vaaro
Kone bataavu prem haacho
Aaj aayo radvano maare vaaro…

(Ho aakho na aasuda thi taras me chhipavi
Raah ma tamaari me to sej re bichhavi)…2
Suna orada ne suni che aa raato
Vaato modu to thai jaay prabhaato
Ho kem kari ne aapu hu dilaaso
Maara thambhi re jaay shwaaso
Haacho re prem hato maaro
Toy juda padvaano aayo vaaro…

(Ho maara kan kan ma tame re vaasya cho
Toy na jaanu kem muj thi ruthya chho)…2
Ho prem parkha aava notaa leva
Amane maano ta me na bija jeva
Taaro chahero nathi re bhulaato
Man bhari ne karu kone vaato
(Haacho re prem hato maaro
Toy juda padvano aayo vaaro)…2
Toy juda padvano aayo vaaro….3 
 
Download File