Tane Mari Nathi Padi Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Sunday, October 24, 2021

Tane Mari Nathi Padi Lyrics Kajal Maheriya

તને મારી નથી પડી લિરિક્સ ગુજરાતીમા

Tane Mari Nathi Padi Lyrics in Gujarati, તને મારી નથી પડી, New Gujarati Bewafa ((બેવફા) song sung by Kajal Maheriya. Tane Mari Nathi Padi Lyrics written by Manish-Pradhan and Amit Barot, Music by Amit Barot, released by Saregama Gujarati, video song featured by Nadeem Wadhwaniya, Ishika Toriya and Riddhi Patel.
 
image of tane mari nathi padi sad song lyrics

Tane Mari Nathi Padi Song Lyrics Kajal Maheriya

(હો તને એમ હશે કે તારા વગર રહીના શકીશુ
હો તને એમ હશે કે તારા વગર જીવીના શકીશુ)….2
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને કરતી હતી પ્રેમ તોય કદર ના કરી
તે મારા હાચા પ્રેમની મજાક કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી

હો પ્રેમની વાટે તે મને રે બોલાવી,
પ્રેમની જાળમા તે મને રે ફસાવી
હો મારા જીવતરમાં આગ તે રે લગાવી,
છેતરી ગયો જુઠા સપના બતાવી
મે કરી તી વફા તે બેવફાઈ કરી
તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
મે કરીતી વફા તે બેવફાઈ કરી
તે મારા હાચા પ્રેમની પરખ ના કરી
તને મારી નથી પડી...

હો કાળજા બળે ભલે યાદમાં તમારા,
રોઈ રોઈ ઠારશું કાળજા અમારા
હો નહિ કરુ યાદ હવે પ્રેમને તમારા,
ભુલી જાશું અમે કોઈ હતા રે અમારા
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી,
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને પ્રેમ રે કરીને મેં ભુલ રે કરી
ખોટા પ્રેમમાં મેં જિંદગી બરબાદ કરી
તને મારી નથી પડી તો મને તારી શું પડી
તને મારી નથી પડી તો મને તારી શું પડી....
 
કાજલ મહેરીયાના દર્દ ગીત ૨૦૨૧, કાજલ મહેરિયાના બેવફા ગુજરાતી ગીત, Kajal Maheriya Dard Song Lyrics, Kajal Maheriya Gujarati Dard Song Lyrics 2021
 
Tane Mari Nathi Padi Video Song Lyrics Kajal Maheriya 
 
 

Tane Mari Nathi Padi Song Lyrics in English

Ho tane aem hashe ke taara vagar rahi na shakisu
Ho tane aem hashe ke taara vagar jivi na shakisu
Tane karati hati prem toy kadar na kari
Te maara hacha prem ni majaak kari
Tane karati hati prem toy kadar na kari
Te maara hacha prem ni majak kari
Tane mari nathi padi to mane tari shu padi
Ho tane mari nathi padi to mane tari shu padi...

Ho prem ni vaate te mane re bolaavi
Prem ni jaal ma te mane re fasaavi
Ho maara jivatar ma aag te re lagaavi
Chhetari gayo jutha sapana bataavi
Me kari ti vafa te bewafai kari
Te maara haacha prem ni parakh na kari
Me kari ti vafa te bewafai kari
Te mara hacha prem ni parakh na kari
Tane mari nathi padi...

Ho kaalaja bale bhale yaad ma tamaara
Roi roi tharashu kaalaja amaara
Ho nahi karu yaad have prem ne tamara
Bhuli jashu ame koi hata re amaara
Tane prem re kari ne me bhul re kari
Khota prem ma me jindagi barbaad kari
Tane prem re kari ne me bhul re kari
Khota prem ma me jindagi barbad kari
Tane maari nathi padi to mane tari shu padi
Tane maari nathi padi to mane tari shu padi...
 

Kajal Maheriya Dard Song Lyrics

 
Tane Mari Nathi Padi song free mp3
 
Download File