Dard Dil Na Song Lyrics - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Wednesday, January 26, 2022

Dard Dil Na Song Lyrics

Dard Dil Na Lyrics in Gujarati | Kajal Maheriya New Bewafa Song Lyrics

દર્દ દિલના ગુજરાતી લિરિક્સ, Dil Na Dard Lyrics sung by Kala Maheriya. Dard Dil Na is latest gujarati bewafa song 2022 of Kajal Maheriya. The lyrics is penned by Bharat Ravat and Devraj Adroj, Music is composed by Ravi Rahul, Video song presented by Saregama Gujarati. 
 
image of dard dil na latest gujarati song of kajal maheriya 2022

દર્દ દિલના Lyrics in Gujarati

દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી આજ મોભારે ચડયા

કેવા ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
ગમ રે જુદાઈ ના મને રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલથી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા

દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી આજ મોભારે ચડયા

હોરણમાં ઉભા કરી ગયા તા તમે
તારો દગો ના સમજ્યા અમે
હોતરસતા રહ્યા અમે તારા પ્રેમને
જરા કદર ના કરી એમને...

હોપ્રેમની રાહમાં આંસુ રે મળ્યા
પ્રેમની રાહમાં આંસુ રે મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
હો.. તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા

દર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી આજ મોભારે ચડયા

હોપ્રેમ ના રસ્તે અમે ભૂલા રે પડયા
હવે પડી ખબર ખોટા રસ્તે ચડયા
હોદુનિયાની રસમો તોડી જેના રે બન્યા
રાખ્યા જેને દિલમાં દગાબાઝ નેકળ્યા

મારી ડૂબતી નાવ ને કિનારા ના મળ્યા
ડૂબતી નાવ ને કિનારા ના મળ્યા
જેને ચાહ્યા સાચા દિલ થી બેવફા નેકળ્યા
તમને ધાર્યા તા મે કેવા તમે કેવા નેકળ્યા

હોદર્દ દિલ ના રે દરિયા ના આજ હિલોડે ચડયા
મારા નેવા ના પોણી આજ મોભારે ચડયા....
 
 

Dard Dil Na Lyrics in English

Dard dil na re dariya na aaj hilode chadya
Dard dil na re dariya na aaj hilode chadya
Maara neva na aa poni aaj mobhaare chadya
Keva gam re judai na mane re malya
Gam re judai na mane re malyaa
Jene chaahya saacha dil thi bewafa nekalya
Tamne dhaarya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya...

Ho… Ran ma ubha kari gayaa ta tame
Taro dago na samajya ame
Ho… Tarsata rahya ame taara prem ne
Jaraa ae kadar na kari emne
Ho… Prem ni aa raah ma aasu re malyaa
Prem ni aa raah ma aasu re malyaa
Jene chahya saacha dil thi bewafa nekalya
Ho… Tamne dharya ta me keva tame keva nekalya
Dard dil na re dariya na aaj hilode chadyaa
Mara neva na aa poni aaj mobhare chadya...

Ho… Prem na aa raste ame bhulaa re padya
Have padi khabar khota raste chadya
Ho… Duniya ni rasamo todi jena re banya
Raakhya jene dil ma dagabaaz nekalya
Maari dubati aa naav ne kinara na malya
Dubati aa naav ne kinaara na malya
Jene chahya saacha dil thi bewafa nekalya
Tamane dharya ta me keva tame keva nikalya
Dard dilna re dariya na aaj hilode chadya
Mara neva na aa poni aaj mobhare chadya.... 
 

Latest Gujarati Bewafa Song Lyrics 2022 

 
Dard Dil Na Free Mp3 Song
Download File