Juda Tame Dil Thi Thaya Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Monday, October 25, 2021

Juda Tame Dil Thi Thaya Lyrics Kajal Maheriya

જુદા તમે દિલથી થયા લિરિક્સ ગુજરાતી

Juda Tame Dil Thi Thaya Lyrics in Gujarati, જુદા તમે દિલથી થયા. This is New Gujarati Sad song sung by Kajal Maheriya. Juda Tame Dil Thi Thaya bewafa gujarati song lyrics penned by Darshan Bazigar, music composed by Ravi Rahul. Video song released by Saregama Gujarati and featured by Vruti Thakkar and Vrutvia Patel.  
 
image of juda tame dil thi thaya song kajal maheriya

Juda Tame Dil Thi Thaya Song Lyrics

હો જે દિવસે જુદા તમે દિલથી થયા,
જે દિવસે જુદા તમે દિલથી થયા
મારા પોતાના હતા પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
દિલ ધડકતુ નથી આંખો રડતી નથી
તુ કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા...

હો તારી જુદાઈમાં જીવતા જીવ લાસ બની
તારી યાદોમાં બળી બળીને રાખ બની
હો મજબુરી હતી તો કેવું તુ હતુ  મને
જાણ કરવી તી જોડે નતું રેવું તો મને
હો ભરોસો તારો હતો પ્યાર તું મારો હતો
ભરોસો તારો હતો પ્યાર તું મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા...

હો દિલમાં રહીને તમે દુર રે થઇ ગયા
અમે તને મળવા ને મજબુર થઇ ગયા
હો દુઃખી થઈ ને દર્દ સહેતી રહી
તને જોવાને હુ તરસતી રહી
હો તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છુટ્યો
તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છુટ્યો
દિલથી નાતો તુટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા...
 
કાજલ મહેરીયાના દર્દ ગીત ૨૦૨૧, કાજલ મહેરિયાના બેવફા ગુજરાતી ગીત, Kajal Maheriya Dard Song Lyrics, Kajal Maheriya Gujarati Sad Song Lyrics 2021
 
Juda Tame Dil Thi Thaya Video Song Lyrics 
 

Juda Tame Dil Thi Thaya Song Lyrics in English

Ho je divase juda tame dil thi thaya
Ho je divase juda tame dil thi thaya
Maara pota na hata ae paaraka thaya
Maara dil na tukade tukada thaya
Ho maara kalaja na katake kataka thaya
Ho dil dhadkatu nathi aankho radati nathi
Dil dhadkatu nathi aankho radati nathi
Tu kem malato nathi re
Maara dil na tukade tukada thaya
Ho maara kalaja na katake kataka thaya...

Ho taari judai ma jivata jiv laash bani
Taari yaado ma bali bali ne raakh bani
Ho majboori hati to kevutu hatu mane
Jaan karvi ti jode natu revu to mane
Ho bharoso taaro hato pyar tu maro hato hato
Bharoso taaro hato pyar tu maro hato hato
Dago chem dil ma hato re
Maara dil na tukade tukada thaya
Ho maara kalaja na katake kataka thaya...

Ho dil ma rahi ne dur tame re thai gayaa
Ame tane malava ne majbur thai gayaa
Dukhi thai ne dard saheti rahi
Tane jovane hu tarsati rahi
Ho tu kai vaate ruthyo taaro maro saath chutyo
Tu kai vaate ruthyo taro maaro saath chutyo
Dilthi nato tutyo re
Mara dil na tukade tukada thaya
Ho mara kalaja na katake kataka thaya… 
 

Kajal Maheriya Latest Sad song lyrics

 
Juda Tame Dil Thi Thaya Song free mp3
 
Download File