Chuti Gai Aasha Lyrics Kajal Maheriya - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Tuesday, October 26, 2021

Chuti Gai Aasha Lyrics Kajal Maheriya

છુટી ગઈ આશા લિરિક્સ ગુજરાતી

Chuti Gai Aasha Lyrics in Gujarati, છુટી ગઈ આશા This is new gujarati sad song sung by Kajal Maheriya. Chuti Gai Aasha song lyrics written by Rajesh Solanki, music composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari. Video song released by Saregama Gujarati and featured by Kinjal Patel, Nirav Brahmbhatt and Rajesh Zaveri.  
 
image of chuti gai aasha song kajal maheriya

Chuti Gai Aasha Song Lyrics

હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા,
હો છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા,
છૂટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા

(હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેહલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારુ પેહલું હતુ)...
કોણ જાણે મારુ દિલ મારી વાતને માન્યું નહિ
ભૂલ ક્યાં એની છે એને પહેલા કહેલુ હતું
ભૂલ ક્યાં એની છે એને પહેલા કહેલુ હતું
હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા
પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે....
દિલથી રહી ગયા પ્યાસા
છૂટી ગઈ આશા....  

(તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મેં તોડી નાખ્યા)...
તોયે છોડીને મને તું ખુશ તો થઇ ગયો છે
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
હવે મારા દિલને કહું તું બની ને રેને રાજા
ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે....
દિલથી રહી ગયા પ્યાસા
છૂટી ગઈ આશા....  
 
Kajal Maheriya Gujarati Bewafa Song Lyrics 2021, કાજલ મહેરીયાના દર્દ ગીત ૨૦૨૧, કાજલ મહેરિયાના બેવફા ગુજરાતી ગીત, Kajal Maheriya Sad Song Lyrics
 
 Chuti Gai Aasha Video Song Lyrics:
 
 

Chuti Gai Aasha Video Song Lyrics:

Chuti Gai Aasha Song Lyrics in English
Ho chuti gai aasha ne mali che nirasha
Ho chhuti gai aasha ne mali che nirasha
Chhuti gai aasha ne mali che nirasha
Maara tutela dil ni kon samaje have bhasha
Ho chuti gai aasha ne mali che nirasha
Maara tutela dil ni kon samaje have bhasha
Aa rat din aasu thi bhinjaata rahya ame
Raat din aasu thi bhinjaata rahya ame
Dil thi rahi gaya pyasa
Ho chuti gai aasha ne mali che nirasha
Maara tutela dil ni kon samaje have bhasha
Mara tutela dil ni kon samaje have bhasha…

(Tari saathe jivvu maara mate bahu selu hatu
Prit ni ramat ma pagathiyu maru pelu hatu)….2
Ho kon jaane maru dil aa mari vaat ne manyu nahi
Bhul kya eni che aene pahela ja kahelu hatu
Bhul kya eni che aene pahela ja kahelu hatu
Ho muki didhi aasha tane lagshe nishasa
Prem na naam par dai gayo dilaasa
Rat din aasu thi bhinjata rahya ame….2
Dil thi rahi gaya pyaasa
Chuti gai aasha…  

(Tane pamva koi mandir me baaki na rakhya
Duniyadari thi sabandho me todi nakhya)…2
Toye chhodi ne mane tu khush to thai gayo che
Pan maara prem na dhajagara te kari nakhya
Pan maara prem na dhajagara te kari nakhya
Have mara dil ne kahu tu bani ne re ne raja
Gayela loko kadi aavta nathi re pachha
Rat din aasu thi bhijavu nathi have…2
Nathi karvi koi ni aasha
Chuti gai aasha…  
 

Kajal Maheriya New Dard Song Lyrics

 
Chuti Gai Aasha Song mp3 free:
 
Download File