Mara Ghat Ma Birajta Shrinathji Lyrics

Mara Ghat Ma Birajti Shreenathji Lyrics Gujarati

 

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી લિરિક્સ ગુજરાતીમા, Mara Ghat
Ma Birajti Shreenathji Lyrics
sung by Hemant Chauhan. Best Gujarati Devotional
Song of Shrinathji
and lyrics by traditional.
 

image of mara ghat ma birajta shrinathji bhajan lyrics

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી Lyrics in Gujarati

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,

યમુનાજી શ્રી મહાપ્રભુજી)….2  

મારુ મનડું છે ગોકુલ વનરાવન (૨)

મારા તનના આંગણીયામાં તુલસીના વન,

મારા પ્રાણ જીવન…હે મારા ઘટમાં… 
 

હે મારા આતમને આંગણે શ્રીમહાપ્રભુજી,

મારી આંખો દીસે ગિરિધારી રે ધારી,

મારું તન મન ગયું જેને વારી રે વારી,

મારા શ્યામ મુરારી…હે મારા ઘટમાં
 

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા,

નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વહાલા,

મે તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન,

મારું મોહી લીધું મન…હે મારા ઘટમાં
 

હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ન મળે,

વારે વારે માનવ દેહ કદી ન મળે,

ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે,

મને મોહન મળે…હે મારા ઘટમાં
 

હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે
કરું,

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,

મેં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધર્યું,

જીવન સફળ કર્યું…હે મારા ઘટમાં
 

મારા અંત સમય કેરી સુણો રે અરજી,

લેજો શરણમાં શ્રીજીબાવા દયા રે કરી,

મને તેડા રે યમ કેરા કદી ન આવે,

મારો નાથ તેડાવે…હે મારા ઘટમાં

શ્રીનાથજી બોલો શ્રીયમુનાજી બોલો
 

Hits Devotional Songs Lyrics of Shreenathji 2021

 

Mara Ghat Ma
Birajta Shrinathji Lyrics in English – Shreenathji Song

(He maara ghatma
biraajta shri nathaji

Yamunaji,shri
mahaprbhuji)…2

Maru mandu chhe
gokul vanaraavan

Maara tanna
aangniyama tulsina van,

Maara pran jivan

He mara ghatma
birajta…
 

He maara aatmna
aangne shri mahaprbhuji,

Mari aankho dise
girdhaari re dhaari,

Maaru tan man gayu
jene vaari re vaari,

Maara shyam
muraari,

He mara ghatmaa
birajtaa…
 

He mara pran thaki
mane vaishanv vhaala,

Nitya karta
shrinathjine kaala re vaala,

Meto vallbha
prbhujina kidha chhe darshn,

Maaru mohi lidhu
man,

He mara ghatmaa
birajtaa…
 

He aavo jivanma
lavo fari kadi naa male,

Vare vare maanav
deh kadi na male,

Fero lakh re chorasino
maro re fale,

Mane mohan male,

He mara ghatmaa
birajtaa…
 

Hu to nitya
vitthalvarni seva re karu,

Huto aanthe sama
keri jaakhi re karu,

Meto chitadu shri
nathajine charne dharyu,

Jivan safal karyu,

He mara ghatmaa
birajtaa… 
 

Mara ant samya
keri suno re arji,

Lejo sharnoma
shrijibava dayaa re kari,

Mane tedaa re yam
kera kadi naa ave,

Maaro naath
tedave,

He mara ghatmaa
birajtaa…
 

Download File

Leave a Comment