Aankh Mari Ughde Tya Lyrics Shreenathji Bhajan - Gujarati Songs Lyrics

Latest

All Hindi Gujarati Bhajan Songs Lyrics. Gujarati Devotional Songs, Prabhatiya, Lokgeet, Prarthana, Bhajan, Santvani, Garba, Krishna Bhajan, Swaminrayan Kirtan, Shreenathji Bhajan, Lagn Geet, Dhun.

Friday, August 13, 2021

Aankh Mari Ughde Tya Lyrics Shreenathji Bhajan

Aankh Mari Ughade Tya Lyrics Shrinathji Devotional Song 

આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું લિરિક્સ ગુજરાતી, Aankh Mari Ughde Tya Lyrics Traditional. When devotees wake up early in the morning, Lord Shrinathji is seen. Devotees feel blessed with their life when Shreenathji comes with decoration and sees his Gorgeous form.
 
image of shrinathji devoyional song lyrics

આંખ મારી ઉધડે ત્યાં Lyrics in Gujarati

આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું… 
 
શ્યામ સુંદીર પ્રભુની સુરત રૂપાળી
શ્રીજીને નીરખીને જાવું બલી હારી
હાથ રૂપાળા ને બાયે બાજુ બંધ
કરમાં લીધી છે વાલે મુરલી મજાની
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું 
 
શ્રીજીબાવા શ્રીજીબાવા રટણ ઉચારું
શ્રીજીનો આનંદ મારા ઉરમાં રે આપું
યમુનાષ્ટકને કૃષ્ણાષ્ટક મારા અંતરમાં આપો
પ્રભુ તે આપી છે મને ઉડવાને પાંખો
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું… 
 
સર્વોતમને નવરત્ન મારું અઢળક નાણું
રાત દિન ગાવું મારે શ્રીનાથજીનું ગાણું
બસો બાવન વૈષ્ણવો મારા સગાને સબંધી
તૂટી માયા છૂટી મારી માયાની ગ્રંથી
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું... 
 
પુષ્ટી ભક્તિ વધો મારી પુરણીમા જેવી
શ્રીવલ્લભ પ્રભુ અમને આશિષ દેજો એવી
જગતના તાત મારા રુદીયામાં રેજો
નિત્ય નિત્ય નાથ મને દર્શન દેજો
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારું જીવન કૃપા એની લેખું….  
 

Shreenathji Old Devotional Songs Lyrics 2021

 

Aankh Mari Ughde Tya Shreeji Bava Dekhu Lyrics in English

Aankh mari ughade tya shriji baava dekhu
Dhanya maru jivan krupaa eni lekhu
Dhanya maru jivan krupaa eni lekhu…
 
Shyam sunder prbhuni surat rupali
Shriji ne nirakhi ne javu balihaari
Haath rupala ne baye baaju bandh
Karma lidhi chhe vale murali majani
Aankh mari ughade tya shriji… 
 
Shrijibaava shrijibaava ratna ucharu
Shriji no aanad maara urmaare aapu
Yamunastakne krushnastak maara antarmaa aapo
Prbhu te aapi chhe mne udavaane paankho
Aankh mari ughade tya… 
 
Sarvotamne navratn maaru adhalk naanu
Raat din gaavu maare shrinathjinu gaanu
Baso baavan  vaishnav maara saga ne sabandhi
Tuti maaya chhuti maari maaya ni granthi
Aankh mari ughade tya… 
 
Pusti bhakti vadho maari purnimaa jevi
Shrivallbha prbhu  amne aashish dejo yevi
Jagatna tat maraa rudiyaama rejo
Nity nity naath mne darshan dejo
Aankh mari ughade tya… 
 
Download File