Vinanti Swikaro Shreeji Lyrics Shrinathji Bhajan

 Vinanti Svikaro
Shriji Lyrics Sheenathji Devotional Song

વિનંતી સ્વીકારો શ્રીજી લિરિક્સ
ગુજરાતીમા, Vinanti Swikaro Shreeji Lyrics
Traditional.
In This Vinanti Svikaro Shriji Bhajan Devotees invite Shreenathji to dine at their
house. Devotees want to serve Shrinathji, make a variety of meals. 
 

image of shreenathji bhajan lyrics

વિનંતી સ્વીકારો શ્રીજી Lyrics in Gujarati

વિનંતી સ્વીકારો શ્રીજી પીરસું થાળ
ઉમંગે

જમવા પધારો વાલા યમુનાજીના સંગે
 

મોહનથાળને માલ પૌવા સંગ વિધવિધ પાક
ધરાવું

અરે દાળભાતને ભજીયા ચટણી હેતે હરી ખવડાવું

થાળ ધર્યો છે લાડીલાને હો.. અતિ પ્રેમે આનંદે

જમવા પધારો વાલા યમુનાજીના સંગે
 

ધઉની પૂરી ધીમા બોળી કંસાર આપું ચોળી

પાપડ પાપડ તાજા તળીદવું, રસ કેરીનો ધોળી

ભાવ ધર્યું ભોજન ધરાવી હો..રં ગુ તારા રંગે

જમવા પધારો વાલા યમુનાજીના સંગે
 

દહીં દૂધને માખણ મિશ્રરી એલચી પાન
સોપારી

તુલસીપત્ર મુકીને આપું જલ જમુનાજીનાની
જારી.

શ્રીજી તારું રૂપ નીરખું આંખો મારી
જંખે

જમવા પધારો વાલા યમુનાજીના સંગે… 
 

Traditional
Shrinathji Songs Lyrics 2021

 

Vinanti Swikaro
Shreeji Lyrics in English

Vinanti swikaaro shriji pirsu thaal umnge

Jamvaa padhaaro vaala yamunajina sange

Vinanti swikaaro shriji pirsu thaal umnge

Jamvaa padhaaro yamunajina sange… 
 

Mohanthal ne maal pauva
vidh vidh paak dharavu

Are daal bhat ne
bhajiya chatni hete hari khavdavu

Thal dharyo chhe
laadilaane ho ati preme aande

Jamvaa padhaaro vaala…  
 

Ghau ni puri ghima
boli kansaar aapu choli

Paapad paapad
taaja talidav ras keri no gholi

Bhaav dharyu bhojan dharaavi ho rangu tara range

Jamvaa padhaaro vaala….
  

Dahi dudha ne makhan mishari
elachi paan sopaari

Tulsipatr mukine
aapu jal jamunajini jaari

Shriji taaru rup
nirakhu aankho mari jankhe

Jamvaa padhaaro yamunajina sange…. 
 

Download File

Leave a Comment