Prem Bharine Hu Aavi Lyrics Shreenathji Bhajan

Prem Bharine Hu Aavi Lyrics Shrinathji Bhajan 2021

પ્રભુ
પ્રેમ ભરીને હું આવી
લિરિક્સ ગુજરાતીમાં
, Prabhu Prem Bharine Aavi Lyrics Gujarati written by
Madhavdas. Hits old shrinathji devotional song’s lyrics.
 

image of prem bhari ne aavi lyrics shrinathji bhajan

પ્રેમ
ભરીને હું આવી
Lyrics in Gujarati

પ્રભુ
પ્રેમ ભરીને હું આવી

કટોરી
ભરી લાવી છુ ગિરધારી

દૂધ
ગાયનું કાઢેલ

કટોરી
ભરી લાવી છુ ગિરધારી રે

પ્રભુ
પ્રેમ ભરીને હું
……
 

સાકર
નાખી મોળી અહી એલચી ચારોડી

દહીં
બદામ કેસર ઘોળી

કટોરી
ભરી લાવી છુ ગિરધારી રે

પ્રભુ
પ્રેમ ભરીને
….
 

માખણને
મિશ્રી લેજો દૂધ પાક પુરીનું કેજો

પ્રભુ
જમીને દર્શન દેજો

કટોરી
ભરી લાવી છુ ગિરધારી

પ્રભુ
પ્રેમ ભરીને
….
 

ખારુંને
મોળું કેજો જે જોઈંએ તે માંગી લેજો રે

મને
વધી પ્રસાદી દેજો

કટોરી
ભરી લાવી છુ ગિરધારી

પ્રભુ
પ્રેમ ભરીને
….
 

ગોકુળયુ
ઘેલું કીધું માવે માખણ ભાવે લીધું

ભલે
પ્રેમ સહિત દૂધ પીધું

કટોરી
ભરી લાવી છુ ગિરધારી રે

પ્રેભુ
પ્રેમ
…..
 

શ્રી
વલ્લભદાસના સ્વામી ઘટઘટના અંતરયામી

પ્રભુ
સંકટમાં સાથ રેજો

કટોરી
ભરી લાવી છુ ગિરધારી રે  

પ્રભુ
પ્રેમ ભરી
…..
 

Hits Old Shreenathji
Devotional Songs Lyrics Gujarati 2021:

 

 

Prabhu Prem
Bhari Ne Aavi Lyrics in English – Shreenathji Song

Prabhu  prem bharine hu aavi,

Katori
bhari  lavi chhu girdhaari

Dudha  gaayanu kaadhel

Katori
bhari  lavi chhu girdhaari

Prabhu  prem bharine hu…
 

Saakar
naakhhi moli,

Ahi aelachi
chaarodi

Dahi badaam
kesar gholi

katori
bhari  lavi chhu girdhaari

Prabhu  prem bharine hu… 
 

Makhan  ne mishari lejo,

Dudh paak
puri nu kejo

Parbhu
jamine darshan dejo

Katori
bhari  lavi chhu girdhaari

Prabhu  prem bharine hu…
 

Khaaru ne
molu kejo,

Je joiye te mangi
lejo re

Mane vadhi
prshaadi dejo

Katori bhari
lavi chhu girdhaari

Prabhu  prem bharine…
 

Gokuliyu
ghelu kidhu,

Maave
maakhan bhaave lidhu

Bhale prem
shhit dudh pidhu

Katori bhari
lavi chhu girdhaari

Prabhu  prem bhari ne…
 

Shri vallabh
dasanaa sawami,

Ghat ghat
naa antaryaami

Prbhu sankatmaa
saath rejo

Katori bhari
lavi chhu girdhaari

Prabhu  prem bhari ne hu…
nload File

Leave a Comment