Mara Shrinathji Ne Sonani Ghanti Lyrics

Mara
Shreenathji Ne Sonani Ghanti Lyrics Gujarati

Hits of Old
Shreenathji Devotional Bhajan
,
મારા
શ્રીનાથજીને સોનાની ઘંટી
ગુજરાતી લિરિક્સ
, Mara Shrinathjine Sonani Ghanti Lyrics Traditional.  
 

gujarati shrinathji devotional songs lyrics

મારા શ્રીનાથજીને
સોનાની ઘંટી
Lyrics in
Gujarati

મારા શ્રીનાથજીને
સોનાની ઘંટી

તેમા દળાય નહિ ને
બજરો ને બંટી

જીણુ દળુ તો ઉડી ઉડી
જાય

કેસર દળું તો સામગ્રી
થાય

મારા શ્રીનાથજી
…..
 

માંડી તારા કાનને એવી
છે ટેવ રે

અમારી વાહે ફરતો રે
રેતો

હરતો જાય ફરતો જાય

ગોપીઓના મટકા ફોડતો
જાય

મારા શ્રીનાથજી
…..
 

ઘેરે આવીને એતો માખણ
માંગે

માખણ આપું ત્યારે મિસરી
રે માંગે

હે ખાતો જાય ખવડાવતો
જાય

માંકડાને ઘરમાં
ઘાલતો જાય  

મારા શ્રીનાથજી
……..
 

બે ચાર ગોવાલીયામે
સાથે લઇને

વનમાં જાય એતો
મસ્તાનો થઈને

કાળી કાળી કામળી
ઓઢ્તો જાય

કાળી ઘોળી ગાવડી
ચરાવતો જાય

મારા શ્રીનાથજી
…..
 

સત્સંગ હોય ત્યાં
આવીને બેસી

કોઈના જાણે એવા છુપા
વેશે

હે જુલતો જાય
જુલાવતો જાય

વૈષ્ણવને દર્શન દેતો
જાય

મારા શ્રીનાથજી ….
 

Gujarati shreenathji
devotional song’s Lyrics 2021

 

Mara
Shrinathjine Sonani Ghanti Lyrics in English

Mara shreenathji
ne sonani ghanti

Tema balaay
nahi baajro ne banti

Jinu dalu to
udi udi jaay

Kesar dalu
to saamagri thaay

Mara shrinathji
ne…
 

Maadi taara
kaan ne evi che tev re

Amaari vaahe
farato re reto

Harato jaay
farato jaay

Gopio na
matka fodato jaay

Mara shrinathjine
sonani…
 

Ghere aavi
ne eto maakhan maage

Maakhan aapu
tyare misari re maage

He khaato
jaay khavdaavto jaay

Maakdaane ghar
ma ghaalto jaay

Mara shreenathji
ne sonani…
 

Be chaar
gowaliya ne saathe laine

Van ma jaay
eto mastaano thaine

Kaali kaali
kaamali odhato jaay

Kaali dholi
gaawadi chraavto jaay

Maara shrinathji
ne…
 

Satsang hoy
tyaa aavi ne besi

Koina jaane
eva chhupa veshe

He julato
jaay julaav to jaay

Vaishnav ne
darshan deto jaay

Maara shreenathji
ne sonani….
 

Download File

Leave a Comment