Natho Na Nath Shreenathji Lyrics Gujarati Bhajan

Natho Na Nath Srinathji Bhajan Lyrics

નાથોના
નાથ મારા શ્રીનાથજી
લિરિક્સ ગુજરાતીમા, Natho Na Nath Mara Shrinathji Lyrics sung by Sachin
Limaye, This latest Shreenathji Devotional song lyrics written by
Ramesh
Chauhan, music by Sachin Limaye
and present by Soor Mandir.
 

shrinathji-latest-devotional-songs-lyrics

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી Lyrics in Gujarati

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી,

આવ્યો
છુ તારા શરણમા

તારો દાસ મારા ભોળા શ્રીનાથજી,

જુક્યો છે તારા ચરણમા

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી,

આવ્યો
છુ તારા શરણમા…
  

દ્વારકાની
વાટને જમુનાને ધાટ પ્રભુ,

કણ કણમા
તારો છે વાસ

થાય સૌ
સુખિયા જાય કોઇ દુખી,

તારા
શર્ણેથી તારો તો દાસ

હાજરા
હ્જુર છે તારા સ્વરુપ બધા,

પાવન આ
તારા નગરમા

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી,

આવ્યો
છુ તારા શરણમા… 
 

કાળીયાને
નાથ્યો ને જેર તે તો પુર્યા છે

વિનવુ
છુ તને હુ આજ

જાન મારી
અટકી છે જિવ મારો ભટક્યો છે,

રાખીલે
મારી તુ લાજ

તારો છુ
તારો છુ તારો શ્રીનાથજી,

લઇલે તારા
ચરણમા

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી,

આવ્યો
છુ તારા શરણ મા…. 
 

વાદળ જો
ગરજે ને વિજળી જો ચમકે,

તો સ્મરણ
તમારુ જ થાય

સુખ હોય
દુખ હોય અમારા હોઠ,

બસ તમારા
ગાણા ગાય

કરુ
ક્રુપા ઓ દયા ના સાગર ને,

દેજો વાસ
તમારા હદયમા

નાથોના
નાથ પ્રભુ મારા શ્રીનાથજી,

આવ્યો
છુ તારા શરણમા…
 

Supar Hits
Shrinathji Devotional Songs Lyrics 2021

 

Nath No Nath
Mara Shrinathji Lyrics in English

Naatho na naath prabhu mara shreenathji

Aavyo chu taara sharan ma

Taro aa daas maara bhola shrinathji

Jukyo chhe tara charan ma

Natho na nath prabhu mara shrinathji

Aavyo chhu tara charan ma…
 

Dwarka ni
vaat ne jamuna ne ghaat prabhu

Kan kan ma taro
chhe vaas

Thaay sau
sukhiya jaay koi dukhi

Taar sharne
thi taro to daas

Haajra haajur
che taar swaroop badha

Paawan aa
taara nagar ma

Naathona naath
prabhu mara shreenathji

Aavyo chu
tara sharan ma…
 

Kaaliya ne
naathyo ne jer te to purya che

Vin vu chhu
tane hu aaj

Jaan maari
atki che jeev maaro bhatkyo che

Raakhi le
maari tu laaj

Taro chu taro
chu taro shrinathji

Lai le taara
charan ma

Natho na
nath prabhu mara shreenathji

Avyo chhu
tara sharan ma… 
 

Vaadal jo
garaje ne vijali jo chamake

To smaran
tamaaru j thaay

Sukh hoy
dukh hoy amaara hoth,

Bas tamaara
gaana gay

Karu krupa o
dayaa na saagar ne

Dejo vaas
tamaara hadya ma

Nathona nath
prabhu mara shrinathji

Avyo chu
tara charan ma…
 

Download File

Leave a Comment