Haveli
Bandhavi Dau Bhajan Lyrics
હવેલી
બંધાવી દઉ શ્રીજી તારા નામની, Haveli Bandhavi Dau Lyrics ગુજરાતીમા, sung by Sachin Limaye, music by Sachin Limaye, Presented
by Soor Mandi. Shrinathjina Bhajan 2021 Lyrics. શ્રીનાથજીના
નવા ગુજરાતી ભજન ગીત લિરિક્સ.
બંધાવી દઉ શ્રીજી તારા નામની, Haveli Bandhavi Dau Lyrics ગુજરાતીમા, sung by Sachin Limaye, music by Sachin Limaye, Presented
by Soor Mandi. Shrinathjina Bhajan 2021 Lyrics. શ્રીનાથજીના
નવા ગુજરાતી ભજન ગીત લિરિક્સ.
હવેલી
બંધાવી દઉ લિરિક્સ ગુજરાતીમા
હવેલી
બંધાવી દઉ શ્રીજી તારા નામની
બંધાવી દઉ શ્રીજી તારા નામની
ધજા ઓ
ફરકાવી દઊ હરી તારા નામની
ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી
બંધાવી દઉ શ્રીજી…
બંધાવી દઉ શ્રીજી…
રેતીયે
પ્રેમ ની લાવી, હુતો લાવી સ્નેહની ઇટો
પ્રેમ ની લાવી, હુતો લાવી સ્નેહની ઇટો
રેડી ને
લાગણીઓ મે,ચણાવી છે ભાવની ભીતો
લાગણીઓ મે,ચણાવી છે ભાવની ભીતો
દીવાલો
રંગાવી દઉ, ગોકુલિયા ગામની
રંગાવી દઉ, ગોકુલિયા ગામની
ધજા ઓ
ફરકાવી દઊ હરી તારા નામની
ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી
બંધાવી દઉ…
બંધાવી દઉ…
માનવ તણા ફળીયે આ, બોલ્યા
મે બે બોલે
મે બે બોલે
સત્સંગ
ને અપનાવી ને, છોડી મે કુટેવોને
ને અપનાવી ને, છોડી મે કુટેવોને
હદય મા
કંડારી દઊ,મુરત શ્રીનાથની
કંડારી દઊ,મુરત શ્રીનાથની
ધજા ઓ
ફરકાવી દઊ હરી તારા નામની
ફરકાવી દઊ હરી તારા નામની
હવેલી
બંધાવી દઉ શ્રીજી…
બંધાવી દઉ શ્રીજી…
Shrinathjina Bhajan Lyrics 2021
Haveli Bandhavi Dau Shriji Tara Nam Ni Lyrics English
Haveli bandhavi
dau shriji taara naam ni
dau shriji taara naam ni
Dhajaao farkaavi
dau hari taara naam mi
dau hari taara naam mi
Haveli bandhavi
dau….
dau….
Retiye prem
ni laavi, hu to laavi sneh ni into
ni laavi, hu to laavi sneh ni into
Redi ne
laagnio me chanaavi che bhav ni bhito
laagnio me chanaavi che bhav ni bhito
Diwaalo rangaavi
dau gokuliya gaam ni
dau gokuliya gaam ni
Dhajaao farkaavi
dau hari taara naam mi
dau hari taara naam mi
Haveli bandhavi
dau….
dau….
Maanav tana
faliye aa bolya me be bol
faliye aa bolya me be bol
Satsang ne
apnaavi ne chhodi me kutevo ne
apnaavi ne chhodi me kutevo ne
Haday ma
kandaari dau murat shreenath ni
kandaari dau murat shreenath ni
Dhajaao farkaavi
dau hari taara naam mi
dau hari taara naam mi
Haveli bandhavi
dau….
dau….