Hu Tamne
Vinvu Shreenathji Bhajan Lyrics
શ્રીનાથજીના સુપરહિટ્સ નવા ભજનના લિરિક્સ, હુ તમને
વિનવુ શ્રીનાથજી, Hu Tamne Vinvu Shrinathji Lyrics ગુજરાતીમા.
વિનવુ શ્રીનાથજી, Hu Tamne Vinvu Shrinathji Lyrics ગુજરાતીમા.
હુ તમને
વિનવુ શ્રીનાથજી Lyrics in Gujarati
હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
કયારે
દર્શન દેજો પ્રભુજી અમારા
દર્શન દેજો પ્રભુજી અમારા
🔥 ખાસ ઓફર
સંગીત અને સાઉન્ડ સાધનો પર ૩૦% થી ૮૦% સુધી ડિસ્કાઉન્ટ!
⚡ મર્યાદિત સમયની ડીલ્સ
🎵 સંગીત & ભજન સાધનો
🔥 ૩૫% છૂટ • બેસ્ટ સેલર
Saregama Carvaan Radio
૫૦૦૦+ પૂર્વ-લોડેડ સુપરહિટ ભક્તિ અને સદાબહાર ગીતો
ઓફર જુઓ (Amazon) → ⚡ ૬૦% છૂટ • સુપર સાઉન્ડ
boAt Bluetooth Speaker
પાવરફુલ બાસ અને ક્રિસ્ટલ ક્લિયર અવાજ સાથે
ઓફર જુઓ (Amazon) → 🎁 ૭૦% છૂટ • લિમિટેડ ડીલ
boAt Wireless Earphone
લાંબી બેટરી અને સફરમાં ભજન-સંગીત સાંભળવા ઉત્તમ
ઓફર જુઓ (Amazon) →
🪑 ૪૫% છૂટ • પ્રીમિયમ કમ્ફર્ટ
Computer Chair for Home
લાંબા સમય સુધી કમ્પ્યુટર કામ અને લેખન માટે ઉત્તમ સપોર્ટ
ઓફર જુઓ (Amazon) → 🔈 ૪૦% છૂટ • સ્ટુડિયો સાઉન્ડ
Studio Monitor Speakers
ઓરિજિનલ સાઉન્ડ મોનિટરિંગ અને ક્લિયર વોકલ આઉટપુટ
ઓફર જુઓ (Amazon) → 🎛️ ૩૫% છૂટ • લાઈવ વોકલ
USB XLR Audio Mixer
લાઈવ સિંગિંગ અને હોમ રેકોર્ડિંગ માટે શ્રેષ્ઠ મિક્સર
ઓફર જુઓ (Amazon) →
🌟 ૫૫% છૂટ • કમ્પ્લીટ કિટ
Full Studio Recording Kit
ગાયન અને પોડકાસ્ટ માટે તમામ સાધનો સાથેનું કમ્પ્લીટ પેકેજ
ઓફર જુઓ (Amazon) → 🎤 ૬૫% છૂટ • Under ₹2000
Dynamic Singing Mic
ઓછા બજેટમાં ક્રિસ્ટલ ક્લિયર અવાજ રેકોર્ડિંગ માટે બેસ્ટ માઈક
ઓફર જુઓ (Amazon) → 🎧 ૫૦% છૂટ • ક્રિસ્ટલ સાઉન્ડ
Studio Monitor Headphone
સંગીતકારો અને ગાયકો માટે એક્યુરેટ સાઉન્ડ મોનિટરિંગ
ઓફર જુઓ (Amazon) →હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
દાસ
તમારો શરણે આવ્યો,
તમારો શરણે આવ્યો,
જાખી
કરાવી ને જનમ સુધારો
કરાવી ને જનમ સુધારો
હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
શ્રીજી
મેં લીધું છે શરણ તમારુ,
મેં લીધું છે શરણ તમારુ,
તમ વિના પ્રભુજી કોઇ નથી મારુ
હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
સેવક
તમારો શરણે આવ્યો,
તમારો શરણે આવ્યો,
કરિને
દયા મારુ અંતર ઉજાળો
દયા મારુ અંતર ઉજાળો
હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
શ્રીવલલ્ભના
સ્વામી અંતરયામી,
સ્વામી અંતરયામી,
ગોપિઓ સર્વે આનંદ પામી
હુ તમને
વિનવુ શ્રીનાથજી વાલા
વિનવુ શ્રીનાથજી વાલા
Hits of
Shreenathji Geet Lyrics 2021
Hu Tamne
Vinvu Shrinathji Lyrics in English
Hu tamne
vinvu shreenathji vaala
vinvu shreenathji vaala
Kyaare darshan
desho prabhuji amaara
desho prabhuji amaara
Hu tamne
vinavu shrinathji…
vinavu shrinathji…
Daas tamaaro
sharane aavyo
sharane aavyo
Jaankhi karaavi
ne janam sudhaaryo
ne janam sudhaaryo
Hu tamne
vinvu shrinathji…
vinvu shrinathji…
Shriji ne
lidhu chhe sharan tamaaru
lidhu chhe sharan tamaaru
Tam vina
prabhuji koi nathi maaru
prabhuji koi nathi maaru
Hu tamane
vin vu….
vin vu….
Sevak tamaaro
sharane aavyo
sharane aavyo
Karine daya
maaru antar ujaalo
maaru antar ujaalo
Hu tamne
vinavu shrinathji…
vinavu shrinathji…
Shri vallabh na swami antar yaami
Gopio sarve aanand paami
Hu tamane
vin vu….
vin vu….


















