Mara Shrinathji No Bhare Che Latko Lyrics

Mara Shreenathji Ne Bhare Che Lakto Song Lyrics

મારા શ્રીનાથજીને ભારે છે લટકો, Mara Shrinathji Ne Bhare Che Latko Lyrics ગુજરાતીમા, is latest Shreenathji Devotional Song.
 

shrinathji-devotional-songs-lyrics

મારા શ્રીનાથજીને ભારે છે લટકો Lyrics in
Gujarati

મારા શ્રીનાથજીને ભારે છે લટકો

એક હાથ
ઉચો રાખતા જાય,

વૈષ્ણવને
દુર થી બોલાવતા જાય

મારા શ્રીનાથજી ને ભારે છે લટકો.
 

વાકો
મુગટ એના શિરપર સોહે,

ભાલે
કુમ કુમ તિલક સોહે

મુખપર
મોરલી રાખતા જાય,

મીઠા
મીઠા સુર વાલો છેડતો જાય

મારા  રીનાથજીને ભારે છે લટકો
 

ગંગાને તીર
વાલો ધેનુ ચરાવતો,

કામળિને
લાકડિ સાથે જ
રાખતો.

નાની સી
ધોતિ પેરતા જાય,

અંગે
ઉપરણૂ ઉડતુ જાય

મારા શ્રીનાથજી ને ભારે છે લટકો
 

કેડે
કંદોરો કટિ મેખલા સોહે

પાયે
જાંજર જિણા જિણા જમકે

નાચતો
જાય નચાવતો જાય,

વનમા
ગાવલડિ ચરાવતો જાય

મારા શ્રીનાથજીને ભારે છે લટકો
 

જળ ભરવા
જાય ત્યારે પાછળ પાછળ આવતો,

નજર
ચુકથી મારા બેડલા રે ફોડતો.

હરખાતો
જાય મલકાતો જાય,

મારિ
નવરંગ ચુંદડી ભિંજાવતો જાય   

મારા શ્રીનાથજી ને ભારે છે લટકો
 

સાંજ
પડે પ્રભુ દોડ એવિ મુકતા,

માતા
જસોદાનો ખોળો એ ખુંદ્તા

એ માતા વારણા
લેતા જાય,

ચુમ્બન
કરિને હરખાતા જાય,

મારા શ્રીનાથજી ને ભારે છે લટકો
 

શ્રીનાથજી સત્સંગ ભજન લિરિક્સ ૨૦૨૧

 

Mara
Shreenathji Ne Bhare Che Latko Lyrics in English

Mara shrinathji
ne bhare chhe latko

Ek haath
ucho raakhata jaay

Vaishnav ne
door thi bolavta jaay

Mara shreenathji
ne….

 

Vaako mugat
ena shir par sohe

Bhaale kum
kum tilak sihe

Mukhapar morli
raakhta jaay

Mitha mitha sir
vaalo cheedta jaay

Maara shrinathji
ne bhare…

 

Ganga ne tir
vaalo dhenu charaavto

Kaamali ne
laakdi saathe j raakhto

Naani si
dhoti perata jaay

Ange uparanu
udatu jaay

Maara shreenathji
ne…

 

Kede kandoro
kati mekhala sohe

Paaye jaanja jina jina jamake

Naach to jaay nachaavto jaay

Van ma gaavladi charaavto jaay

Mara shrinathji ne bhare…

 

Jal bharva
jaay to paachal pachal aavto

Najar chuk
thi maara bedala re fodto

Harkhaa to
jaay malkaato jaay

Maari navrang
chundadi bhinjaavto jaay

Maara shrinathjine…

 

Saanj pade
prabhu dod evi mukta

Maata jashoda
no kholo ae khundata

E maata
vaarana letaa jaay

Chumban karine
harkhaata jaay

Maara shreenathji
ne…

Download File

Leave a Comment