Kala Re Kala
Mara Shyamliya Shreenathji Bhajan Lyrics
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી, Kala Re Kala Mara Shamaliya Shrinathji
Lyrics, sung by Hemant Chauhan. શ્રીનાથજીના સુપર હિટ્સ ભજન, સતસંગ કિર્તન
લિરિક્સ ગુજરાતીમા. Shreenathjina Gujarati Bhajan 2021.
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી, Kala Re Kala Mara Shamaliya Shrinathji
Lyrics, sung by Hemant Chauhan. શ્રીનાથજીના સુપર હિટ્સ ભજન, સતસંગ કિર્તન
લિરિક્સ ગુજરાતીમા. Shreenathjina Gujarati Bhajan 2021.
કાળા રે
કાળા મારા શામળીયા શ્રીનાથજી લિરિક્સ ગુજરાતી
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કટી ઉપર
જમણો કર મુકી અમને બાંધયા હાથજી
જમણો કર મુકી અમને બાંધયા હાથજી
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
અધરો
મલકે પાપણ પલકે, છલકે આખો ચાર રે
મલકે પાપણ પલકે, છલકે આખો ચાર રે
અમ્રુત
રસની રોમરોમ મા ઉછળે જીણી ધાર રે
રસની રોમરોમ મા ઉછળે જીણી ધાર રે
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
અમ્બોડો
વાકો ને પગમા નેપુર નો જણ્કાર રે
વાકો ને પગમા નેપુર નો જણ્કાર રે
કાનો મા
કુંડ્ળ તો જાણે વિજળી શો ચમકાર રે
કુંડ્ળ તો જાણે વિજળી શો ચમકાર રે
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
મોર
કળાયે માથે સોહે મોહિયા નર ને નાર રે
કળાયે માથે સોહે મોહિયા નર ને નાર રે
દેવી
જીવનો દોટ મુકિને પ્રભુ કરે ઉધાર રે
જીવનો દોટ મુકિને પ્રભુ કરે ઉધાર રે
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
વામ
ભુજા ઉપર ફેલાવી બોલાવે નિજ દ્વાર રે
ભુજા ઉપર ફેલાવી બોલાવે નિજ દ્વાર રે
નિજ ચરણ
નો આશ્રો આપી ભુલાવે સંસાર રે
નો આશ્રો આપી ભુલાવે સંસાર રે
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
શ્રીજીબાવા
નંદ દુલારા કરુણા ના કરનાર રે
નંદ દુલારા કરુણા ના કરનાર રે
શ્રાવણી
ને અવલમ્બન આપી ઉગારી મજધાર રે
ને અવલમ્બન આપી ઉગારી મજધાર રે
કાળા રે
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
કાળા મારા શ્યામળીયા શ્રીનાથજી
શ્રીનાથજી
ભક્તિ સંગીત અને સતસંગ ભજન લિરિક્સ ૨૦૨૧
Kala Re Kala Mara Shamliya Shrinathji Lyrics English
Kala re kala
mara shyamaliya shrinathji
mara shyamaliya shrinathji
Kala re kala
mara shyamaliya shrinathji
mara shyamaliya shrinathji
Kati upar
jamano kar muki,
jamano kar muki,
Amane
baandhya haath ji
baandhya haath ji
Kala re kala
mara shamaliya shreenathji…
mara shamaliya shreenathji…
Adharo
malake paapan palace,
malake paapan palace,
Chhalake
aankho chaar re.
aankho chaar re.
Amrut ras ni
romrom ma,
romrom ma,
Uchhale
jinni dhaare re.
jinni dhaare re.
Kala re kala
mara shamliya shreenathji…
mara shamliya shreenathji…
Ambodo
vaanko ne pag ma,
vaanko ne pag ma,
Nepur no
janakaar re.
janakaar re.
Kaano ma
kundal to jaane,
kundal to jaane,
Vijali so
chamkaar re.
chamkaar re.
Kala re kala
maara shyamliya shrinathji…
maara shyamliya shrinathji…
Mor kalaaye
maate sohe,
maate sohe,
Mohiya nar
ne naar re.
ne naar re.
Devi jiv no
dot mukine,
dot mukine,
Prabhu kare
udhdhaar re,
udhdhaar re,
Kala re kala
mara shyamaliya shrinathji…
mara shyamaliya shrinathji…
Vaam bhuja
upar felaavi,
upar felaavi,
Bolaave nij
dwaar re.
dwaar re.
Nij charan no
aashro aapi,
aashro aapi,
Bhulaave
sansaar re.
sansaar re.
Kala re kala
mara shyamaliya…
mara shyamaliya…
Shriji baava
nand dulaara,
nand dulaara,
Karuna na
karnaara re.
karnaara re.
Shraavani ne
avalamban aapi,
avalamban aapi,
Ugaari
majdhaar re.
majdhaar re.
Kala re kala
mara shyamliya…
mara shyamliya…