Maru Aaykhu Khute Je Ghadie Lyrics

Shrinathji
Devotional Song Maru Ayakhu Khute Je Ghadie Lyrics

મારુ આયખું ખુટે જે
ધડી
, Maru Aaykhu Khute Je Ghadie Lyrics, is super hits shreenathji
satsang geet
. Get Old and Desi Shreenathji Bhakti, Jankhi, Satang kirtan and
Bhajan Lyrics and Mp3
 

shrinathji-satsang-bhajan-kirtan-lyrics

મારુ આયખું ખુટે જે
ધડી લિરિક્સ ગુજરાતીમા

મારુ આયખું ખુટે જે
ધડી,

ત્યારે
મારા હદયમા બિરાજો

છે અરજી
તમોને બસ એટલી,

મારા મૃત્યુને શ્રીજી સુધાર
જો

મારુ આયખું ખુટે જે
ધડી,

ત્યારે
મારા હદયમા બિરાજો… 
 

જીવનનો
ના કોઇ ભરોસો,

દોડા દોડી
આ યુગમા

અંતરિયા
યે જઇને પડુ જો,

ઓચિંતા મૃત્યુના
મુખમા

ત્યારે
મારા સ્વજન બની આવજ

થોડા
શબ્દ ધર્મના સુણાવજો

છે અરજી
તમોને બસ એટલી

મારા મૃત્યુને
શ્રીજી સુધાર જો

મારુ આયખું
ખુટે જે ધડી,

ત્યારે
મારા હદયમા બિરાજો… 
 

જીવવુ
થોડૂ ને જંજાળ જાજી,

એવી
સ્થિતિ આ સંસારની

છુટવા
દેના આ મરતી વેળાયે

ચિંતા ઘર
પરિવારની

ત્યારે
દિવો તમે પ્રગ્ટાવ જો,

મારા
મોહથી મીડને હટાવજો.

છે અરજી
તમોને બસ એટલી

મારા મૃત્યુને શ્રીજી સુધાર
જો

મારુ આયખું ખુટે જે
ધડી,

ત્યારે
મારા હદયમા બિરાજો… 
 

શ્રીનાથજી
સતસંગ ભજન કિર્તન લિરિક્સ ૨૦૨૧

 

Maru Aayakhu Khute Je Ghadiye Lyrics in English

Maru aayakhu
khute je ghadi

Tyaare maara
haday ma biraajo

Chhe araji
tamone bas etali

Maara mrutyu
ne shriji sudhar jo

Maaru
aayakhu khute je ghadiye

Tyaare maara
harday ma biraajo…

 

Jivan no na
koi bharoso

Dodaa dodi
aa yug ma

Antaryaa ye
jaine padu jo

Ochinta
mrutyu na much ma

Tyaare mara swajan bani aajvo

Thoda shabd dharm na sunaavajo

Chhe araji
tamone bas etali

Maara mrutyu
ne shriji sudhar jo

Maaru
aayakhu khute je ghadiye

Tyaare maara
harday ma biraajo…

 

Jivvu thodu
ne janjaal jaaji

Evi sthiti
aa sansaar ni

Chhutva dena
aa marati velaaye

Chinta ghar
parivaar ni

Tyaare divo
tame pragataavjo

Maara moh
thi mid ne hataavjo

Chhe araji
tamone bas etali

Maara mrutyu
ne shriji sudhar jo

Maaru
aayakhu khute je ghadiye

Tyaare maara
harday ma biraajo…

Download File

Leave a Comment