Aajno Lhavo Lijiye Lyrics Gujaratima
આજનો લહાવો લીજીએ લિરિક્સ ગુજરાતી, Aajno Laavo Lijiye Lyrics sung by Poonam Gondaliya.
Old Shrinathji Devoyional Song Lyrics.
આજનો લાવો લીજીએ Lyrics in Gujarati
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોણે દીઠી છે
સખી આજનો લહાવો લીજીએ રે,
કાલે કોને દીઠી છે...
ફૂલની ગાદી ને ફૂલના તકિયા....૨
ફૂલના બીછાના બિછાવીએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ....
સોનાના પારણાને રેશમની દોરી....૨
હરખે શ્રીનાથજી જુલાવિએ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ....
સોનાના સોગઠા ને રેશમની ચોપાટ...૨
હીરલના પાસા ઢળાવીયે રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ....
વાણીના મેહુલાને આનંદની હેલી....૨
સુખને સરવડે ભીંજાઈ રે,
કાલે કોણે દીઠી છે
આજનો લહાવો લીજીએ....
શ્રીનાથજીના જુના ભજન કિર્તન લિરિક્સ
Aajno Lavo Lijiye Lyrics in English
Aaj no lahavo lijiye re,
Kaal kone dithi chhe
Sakhi ajno laahvo lijiye re
Kaal kone deethi chhe…
Phool ni gaadi ne phool na takiya….2
Fool na bichhana bichaviye re
Kaal kone deethi chhe
Aaj no lahavo lijiye…
Sona na paarna ne resham ni dori…2
Harakhe shreenathji julaaviye re
Kaal kone deethi che
Aaj no lahavo lijiye…
Sona na sogatha ne resham ni chopaat…2
Hirala na paasa Dhalaaviye re
Kaal kone dithi chhe
Aaj no lahavo lijiye…
Vaani na
mehula ne aanand ni heli…2
Sukh ne
sarvade bhinjaaye re
Kaal kone
dithi che
Aaj no lahavo lijiye…